________________
नाकृष्टो मुनिराक्रोशेत् , सम्यग्ज्ञानाद्यवर्जकः ।
अपेक्षेतोपकारित्वं, न तु द्वेष कदाचन ॥१॥ સમ્યગૂજ્ઞાનાદિકને પરિવાર ન કરવાવાળા-અર્થાત્ સમ્યગ્રજ્ઞાનાદિક ગુણેનું ઉપાર્જન કરવામાં કુશળમતિ ભિક્ષુ અપમાનિત થવા છતાં પણ કદી પણ અપમાન કરવાવાળા તરફ અશિષ્ટ ભાષાને પ્રયોગ ન કરે. પિતાના તરફ આ પ્રકારને વહેવાર કરવાવાળી વ્યક્તિને પોતાને ઉપકારી જ માને. તેમ તેના તરફ દેશ ભાવ કદી પણ ન રાખે. બીજું પણ–
चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथवा तापसः, किंवा तत्वनिवेशपेशलमतियोगीश्वरः कोऽपि वा। इत्यस्वल्प विकल्पजालमुखरैः संभाष्यमाणो जनै,
नों रुष्टो नहि चैव हृष्टहदयो योगीश्वरो गच्छति ॥ २॥
મુનિને જોઈ કે એને ચંડાલ કહે, કેઈ બ્રાહ્મણ કહે, કેઈ શુદ્ર કહે, કઈ તપસ્વી કહે, કઈ વિશિષ્ટ જ્ઞાની તે કઈ યોગીશ્વર કહે, આ રીતે કહેવાવાળી વ્યક્તિઓના મુખથી નિકળતા લઘુતા અને શ્રેષ્ઠતા સૂચક વચનેને સાંભળી મુનિ ન તો ક્રોધિત બને છે કે ન તે તુષ્ટમાન થાય છે. પરંતુ સમભાવથી વિચરે છે.
ભાવાર્થ—અશિષ્ટ ભાષાનો પ્રયોગ સાધુ જેવા સંત પુરૂષ તરફ એજ વ્યકિત કરે છે કે જે મિથ્યાત્વના કિચડમાં લપટાયેલા હોય છે, આથી એમના દ્વારા અપમાનીત થવા છતાં પણ સાધુએ તેના તરફ ન રૂઠતાં પ્રત્યુત્તરમાં દયાવાન જ રહેવું જોઈએ. એ સમયે એ વિચાર કરવો જોઈએ કે, જુઓ! આ કેટલા અજ્ઞાની છે. જે બેટી ખરી વસ્તુના યથાર્થ બેધથી વિકળ બની રહેલ છે. એ જે કાંઈ કહે છે એમાં એને અપરાધ નથી, મિથ્યાદર્શનને જ આ પ્રભાવ છે. આથી એનો આત્મા સમ્યગૃજ્ઞાનથી વિકસિત બની ઉત્તમ માર્ગ ઉપર આરૂઢ થઈ જાય એવી ભાવના સાધુએ રાખવી જોઈએ. આ સમય જે
એના જેજ અસભ્ય વ્યવહાર કરવા લાગું તે એનામાં અને મારામાં શું અંતર રહ્યું? જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટામાં આકાશ પાતાળ જેટલું અંતર બતાવવામાં આવ્યું છે તે આથી લુપ્ત થઈ જાય છે. આના આ વ્યવહારને મારે સમતાભાવથી સહન કરવું જોઈએ. કેમકે એથી મને અધિક કર્મોની નિજ રા થશે. એ વિચાર કરી સાધુ આક્રોશ પરીષહ ઉપર વિજય પ્રાપ્ત કરે. ૨૪
ઉપરોક્તઅર્થને સ્પષ્ટ કરતાં કહે છે“ સોજા ” ઈત્યાદિ. અન્વયાર્થ -વાર સંયમરૂપી ધૈર્યને વિદારણ કરવાવાળી દુસહ-મનમાં વજ તુલ્ય આઘાત પહોંચાડવાવાળી રામ -રામદા: તથા ઈન્દ્રિયને કંટક સમાન દુઃખને ઉત્પાદન કરનાર હોવાથી પ્રતિકૂળ પદ-ઉજાર રૂક્ષ કઠોર એવી માતા-આવા અસભ્ય લોકોના વચનેને રોબિં-શુ છુ સાંભળીને મુનિ તુરિળી લો જેના જૂળ ૩ર ચુપચાપ રહી, મૌન ધારણ કરી તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૦