________________
અ વા–વિષે ૪ અરુષે એ સમયે તેને થોડું ભેજન મળે અથવા બીલકુલ ન મળે પણ તે નાજુક-નાનતત હું ભાગ્યહીન છું, મને ભિક્ષા ન મળી” એવી રીતે સંતાપ ન કરે પરિનિટ્રિા એ વિશેષણ દ્વારા સૂત્રકાર સાધુ માટે એવું સૂચન કરે છે કે, તે ગેચરી માટે ભેજના સમયે જ નિકળે શા આ પદથી ગૃહસ્થને ત્યાંથી જે કંઈ આહાર ગ્રહણ કરવામાં આવે તે બ્રમરવૃત્તિથી સ્વીકાર કરે જઈએ. આ સૂચના આપવામાં આવે છે.
ભાવાર્થ–સાધુએ ગોચરી માટે ભોજન કાળમાં જ નિકળવું જોઈએ તે સમયે જે ડું મળે અગર ન મળે તે પણ આ વિષયમાં તેના મનમાં કોઈ પ્રકારને સંતાપ થ ન જોઈએ. એ ૩૦
“ જેવાણું” ઈત્યાદિ. અન્વયાર્થ–ાદું- મને જોવા ગ્રામમિ-કચૈવ ન ર આજ જો ભજનને લાભ થ નથી અવિ- તે સુu– આગામી દિવસમાં ઉપલક્ષથી બીજા પણ કેઈ દિવસે સામો સિગા-જામર સ્થાત્ એને લાભ મળશે. પર્વ-gવF આ પ્રકારે
- સાધુ સંવિ-કતિસમીતે વિચારી લે છે તે-તેને માટે બટામોમામ અલાભપરીષહ કદી પણ સંતાપ આપનાર બનતું નથી. આનું તાત્પર્ય એ છે કે, યાચના કરવા છતાં પણ જે ગૃહસ્થ દાતાની ઈચ્છા હશે તે આપશે. નહીં હેય તે નહીં આપે. જે તે આપે નહિં. તે સાધુ માટે તેમાં અસંતેષ લાવવાની વાત જ કયાં છે, જે સાધુ આ પ્રકારની વિચારધારાથી યુકત છે તે ભિક્ષાને લાભ ન થવાથી પણ સમચિત્ત બની રહે છે. તેના મનમાં વિકૃતી આવતી નથી. તેનાથી તે અલાભપરીષહને વિજેતા બની રહે છે.
ભાવાર્થ—અલાભપરીષહ ઉપર વિજય મેળવવા માટે સાધુની વિચારધારા કેવી હેવી જોઈએ એ વાત આ ગાથા દ્વારા સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. તેઓ કહે છે કે, સાધુ જ્યારે ગોચરી માટે કોઈ ગૃહસ્થને ઘેર જાય અને આહારાદિકની યાચના કરે તે તેની ઈચ્છાની પૂતી થવી કે ન થવી તે સાધુના હાથની વાત નથી. ગૃહસ્થની ભાવના હોય તે આપે, નહીં હોય તે આપવાના નથી. સાધુની કઈ જબરજસ્તી હોઈ શકે નહિં. આથી આવી પરિસ્થિતિમાં કઈ સાધુને આહારને લાભ ન થાય તે તેનું કર્તવ્ય છે કે તે પિતાના આત્માને નકામો કલુષિત ન કરે. અને ન તે તેના ઉપર ગુસ્સો કરે. વિચાર એ કરે કે, આજ ન મળ્યું તે કાલે મળશે. કાલે નહીં મળે તે પરમ દિવસ મળશે. આમાં ફિકર ચિંતા કરવાની હોય જ નહિં. દાતાને ભાવ હશે તે આપશે, નહીં હોય તે નહીં આપે. આ પ્રકારે જે સાધુ વર્તતા રહે છે તે વીર મુનિ અલાભપરીષહને અવશ્ય જીતી લે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૭