________________
કાય બાળક છે, માટે એને છોડી દે. એને ઘાણીમાં રાખેલ જોઈને મને પીડા થાય છે માટે તે મારવાને યોગ્ય નથી. સ્કંદકાચાર્યનું આ પ્રમાણેનું વચન સાંભળીને પાલક પુરોહિત કહેવા લાગ્યા કે, સાંભળો ! તમે મને અગાઉ રાજસભામાં પરાજીત કરેલ હતું જેથી તેના ઉપલક્ષમાં હું અધિકમાં અધિક કષ્ટ જે હોય તે હું તમને આપીશ એ મારે નિર્ણય છે. તેમાં જરા પણ હું ફેરફાર કરવા ઈચ્છતું નથી. આ પ્રમાણે કહીને તેણે તે બાળક મુનિને સકંદકાચાર્યની સામે જ ઘાણીમાં નાખીને પીલી નાખ્યો. આ બાળ અનગાર પણ ખુશીથી વધપરીષહ સહન કરીને અંતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા. આ સમયે સ્કંદકાચા રેષના આવેશમાં આવીને આ પ્રમાણે નિદાન કર્યું કે, જે મારા તપ અને સંયમનું ફળ થતું હોય તે હું આ બધાને દુઃખ દેવાવાળો બનું. પાલકે છેવટે સ્કંદકાચાયને પણ ઘાણીમાં પીલીને તેનો નાશ કર્યો. સ્કંદકાચાર્ય મરીને નિદાનના પ્રભાવથી અગ્નિકુમાર દેવ જાતીમાં ઉત્પન્ન થયા. દેવપર્યાયમાં પિતાના અવસાનથી પિતાના પૂર્વભવનું વૃત્તાંત જાણીને તે દેવ ક્રોધના આવેશમાં આવીને રાજા પુરોહિત અને આમાત્ય સહિત સમસ્ત કુંભકારકટકપુરને ભસ્મીભૂત બનાવી દીધું. દંડકી રાજાને તે દેશ પછીથી દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ થયો. આ કથાથી મુનિઓએ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, વધપરીષહને સમભાવથી સહન કરે. જે પ્રકારે મુનિઓએ વધપરીષહને સહન કર્યો એ પ્રકારે સહન કરે અંકાચાર્યની માફક કે પાયમાન થવું ન જોઈએ રછા
હવે ચૌદમે યાચનાપરીષહ સહન કરવાને ઉપદેશ સૂત્રકાર કહે છે– “દુ શત્રુ ઈત્યાદિ. અન્વયાર્થી-નિશ્ચયથી મો-થો છે જબ્બ! સાત મિનgો મનસ્ય મિ ગૃહ રહિત ભિક્ષુની સારૂ રોફ સાજિદં મવતિ સમસ્ત વસ્તુઓ યાચિત જ હેાયા છે. રિ મનાä ન0િ Fવિન રિતે નાહિત કઈ પણ વસ્તુ અયાચિત નથી, માટે મુનિજીવન ટુ ટુમ્ ઘણું જ દુષ્કર છે. કેઈન આપ્યા વગર તે દાત ને સાફ કરવા માટે તણખલું પણ લઈ શકતા નથી. ૨૮ |
સૂત્રકાર પૂર્વોકત અર્થને જ ફરી સમજાવે છે–ોચર’ ઈત્યાદિ.
અન્વયાર્થ– પવિત-જાવિર જાણેલા અગર અજાણ્યા કુળમાં ગોચરી માટે જનારા સાધુને કાળી–ાળિઃ હાથ નો સુજાનg-નો મુકરઃ સુપ્રસાર્ય નથી. કેમકે, મુનિ કેઈ ગૃહસ્થના સંબંધી નથી તેથી અજાણ
ગો-ગરવાસઃ શ્રેયાન તે અપેક્ષાએ ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ છે એવો ભાવ મિલ્લુ = જિંતર-મન્નુર જિન્ન ભિક્ષુએ લાવ ન જોઈએ. કેમકે, ગ્રહવાસ બહુ સાવદ્યયુક્ત તથા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના બંધનું કારણ છે. આથી તે કઈ પ્રકારે શ્રેયસ્કર માનવામાં આવેલ નથી.
ભાવાર્થ-ગોચરી માટે જાણીતા છે અજાણ્યા કુળમાં જતા સાધુએ એ વિચાર ન કરવો જોઈએ કે, હું ત્યાં કેની સામે હાથ લાંબે કરૂં? કેઈ મારે સંબંધી તો નથી. સંબંધી પાસે માગવામાં કઈ શરમની વાત નથી. આથી તે ગૃહસ્થાશ્રમ સારે કે જેમાં એક બીજાથી ચીજ માગવામાં સંકેચ થતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૫.