________________
સાધુના આવા વિચાર એટલા માટે ઠીક નથી કે, ગૃહસ્થાશ્રમ ઘણા સાવદ્ય ક્રમાંથી ભરેલ છે. તથા એનાથી જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોના બંધ થાય છે. દૃષ્ટાંત—દસમા તીથ કર શ્રી શીતળનાથ સ્વામીના શાસન કાળમાં તેમના જ વંશના એક વપ્રિય નામના રાજા હતા. તેણે ધાર્મિક ઉપદેશ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. મુનિ ખનીને તેણે ખૂબ તપશ્ચર્યા કરી. માસ માસ ખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા. એક સમયની વાત છે, જ્યારે તેમનુ પહેલા માસ ખમણનું પારણું હતુ એટલે તે અંગે પોતે ભિક્ષાચર્યા માટે ગયા. તે સમયે તેમણે વિચાર કર્યો કે, હું આજ કાની પાસે યાચના કરીશ? મારા વંશ તા એવા નથી કે જે યાચના કરે. હું. તે ઈક્ષ્વાકુશના અગ્રેસર છું. જાતિકુળ સૌંપન્ન છું. ઉચ્ચ નીચ મધ્યમ કુળમાં હાથ ફેલાવવા એ મારા માટે તરવારની ધાર માફક કઠીન છે. મારા ચરણેામાં જે રાજાઓના મુગઢ નમતા હતા, જેની આજ્ઞા કલ્પવૃક્ષાના કુલાની માળા સમાન મનુષ્યા આદર સાથે માથા ઉપર ધારણ કરતા હતા, જેને જોઇને લાકે પાતાને સફ્ળ જન્મવાળા માનતા હતા. આજ તેજ હું એ લેાકેાના ઘામાં જઇ ભીક્ષા માગવા માટે કેવી રીતે હાથ લાંખા કરૂ ? મે' આજ સુધી કઇ રાજા સામે પણ હાથ લાંખા કર્યાં નથી. પછી સંયમના વિષયમાં વિચાર કરવા લાગ્યા કે જો આ સંકેાચથી હું ગૃહવાસને સ્વીકારી લઉં તે મારી સાવદ્ય ત્યાગરૂપ વીરપ્રતિજ્ઞા નાશ પામે છે. તેનુ ફળ એ આવશે કે, મારા અનત સસાર વધશે. અનંત સંસારી બનાવથી નરક નિંગાદનાં અનત દુઃખાને ભાગવ્યા પછી પણ જ્ઞાન,દન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ મને દુલ ભજ રહેશે. કેમકે, દન વીના જ્ઞાન નહીં, અને જ્ઞાન વગર ચારિત્ર નહીં, અને ચારિત્રના અભાવમાં મુક્તિની પ્રાપ્તિ નહીં, માટે યાચનાપરીષદ્ધ મારે સર્વથા સહન કરવા જ જોઈએ. આ પ્રકારના વિચાર કરીને તેમણે પ્રાસુક એષણીય આહારની યાચના કરી, અને યાચનાથી પ્રાપ્ત થયેલા આહારને લઈને પેાતાની સંયમયાત્રાનું નિર્વિઘ્ને નિર્વાહ કરતાં કરતાં અંતમાં તેઓએ આયુની સમાપ્તિ થતાં, કાળધમ પામી આત્માનું કલ્યાણ કર્યું. પરા યાચનામાં પ્રવૃત્ત મુનિને કદાચીત લાભાન્તરના ઉડ્ડયથી ભિક્ષાના લાભ મળી શકતા ન હોય તે તેથી હવે પંદરમા અલાભપરીષહને જીતવા જોઈએ એ વાત હવે સૂત્રકાર પ્રદર્શિત કરે છે.—સુ ’ ઈત્યાદિ.
અન્વયા -પંડ઼ેિ—પંદિતઃ ભિક્ષુધાઁના મના જ્ઞાતા સંયમી સાધુ મોમોગને એકનાદિક લેાજન ચેનિટ્રિ-વિનિશ્ચિતે નિષ્પન્ન હેાવાથી જ વરેલુ-પરેવુ ગૃહસ્થાના ઘેર જઈ વાસ’પ્રાણ પિન્ડની ડ્વે જ્ઞા-ચેન્ગવેષણા કરે વિન્ટે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૫૬