________________
જો હું દેવ ભવથી ચુત થઈશ તા તમારા સહદર અનીશ. આ માટે દેવ લાકમાં રહેવા છતાં પણ તમે મને જૈનધર્મના પ્રતિબંધ આપતા તમારા એ કથનના મેં એ સમયે સ્વીકાર કરી લીધા હતા જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમાને પ્રતિખાષિત કરવા માટે અહિં. આવ્યે છું. આથી સંયમના અંગિકાર કરી તેમા વારંવાર અતિનુ સેવન ન કરવું જોઈએ. આ પ્રકારે તે મૂંગા દેવનાં વચન સાંભળીને અદત્તે કહ્યું કે, આમાં કયુ' પ્રમાણુ છે કે, હું પૂર્વભવમાં દેવ હતા. મૂંગા દેવે અદત્તની વાત સાંભળીને તેના વિશ્વાસ માટે દેવ ભવમાં ઉગાડેલું. આમ્રવૃક્ષ દેખાડીને અગાઉનું સઘળુ વૃત્તાંત કહી સંભળાવ્યું, આ બધું જોઈ જાણીને તેને જાતિસ્મરણ થયું. આના સારાંશ એ છે કે, અહુદત્તને પહેલાં ચરિત્રમાં અરતિ હતી પછી પ્રતિમાધિત થવાથી તેના ચરિત્રમાં રતિ આવી. આ વાતને જાણીને સઘળા મુનિઓએ જાણવું જોઇએ કે, આવેલ અરતિપરીષહુને નિવારી સંયમમાં રતિ રાખે. ॥ ૧૫ ॥
સ્ત્રી પરીષહ જય કા વર્ણન ઔર લાવણ્યમુનિ કા દ્રષ્ટાંત
અતિના સદ્ભાવમાં મુનિને શ્રી પરીષહ ઉત્પન્ન થવાના સંભવ છે. તેથી સૂત્રકાર આઠમા સ્રી પરીષદ્ધ જીતવાનુ` કહે છે. સોસ—ઈત્યાદિ.
અન્વયા — હોñમિ-હોદ્દે આ સંસારમાં નાગો-ફસ્થિત્રો-યાઃ ત્રિચા જે સિઓ છે, સ મનુલ્લાળ સંગો-ષઃ મનુષ્ચાનાં સંશઃ તે મનુષ્યાનુ ખ ંધન છે. જેમ મૃગેાનું બંધન જાળ આદિ માખીઓનું બંધન ગળફા આદિ છે, તે પ્રકાર સ્રિએ પણ પુરૂષોને બંધનરૂપ છે કેમ કે, સ્રિએ હાવભાવ આદિથી પુરૂષામાં વિષયાસક્તિ રૂપ રાગ ઉત્પન્ન કરે છે, તે વિષયરાગ ઉત્પત્તિ થવાથી પુરૂષ તેને વશીભૂત બની જાય છે. તેના વશ થવાથી તેનું નરક નિગેાદ આદિ દુતિ રૂપ સંસારમાં પતન અવશ્ય ભાવિ છે માટે સ્ત્રિઓ પુરૂષાનું ધન છે, આ માટે H-ચસ્ત જે મુનિદ્વારા ચાળિયા-તાઃ વિજ્ઞાતાઃ એ સર્વથા સ-પરિજ્ઞાથી આ ભવ તથા પરભવમાં અનંત દુઃખાના કારણ રૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિવત કરી દેવામાં આવે છે. તરૂ સામળ સુવું–સહ્ય શ્રામખ્ય મુક્તમ્ એવા મુનિનુ સાધું પણું સફળ છે.
ભાવા—જે પ્રકાર મૃગ આદિ પશુએને પકડી રાખવા માટે જાળ આદિ અંધન પ્રસિદ્ધ છે. કેમ કે, તેના દ્વારા પરતંત્ર કર્યાંથી તે સ્વતંત્ર વિહારથી રહિત બની જાય છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કરે છે. આ રીતે પુરૂષનું અંધન સ્ત્રીઓ છે તેના વશમાં પડેલા પ્રાણી પરતંત્ર બનીને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૩૬