Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન
હેમન્ત શિશિર રૂતુમાં શૈત્ય રહિત, અથવા ઉષ્ણુવાળી ગ્રીષ્મ, વર્ષો ઋતુમાં ઉષ્ણુસ્પ રહિત અથવા શીતસ્પર્ધા સહિત અથવા દ્રવ્યની અપેક્ષાથી ઉચ્ચ પ્રદેશમાં રહેલ. ઉપલક્ષણથી ચુના, સીમેન્ટ આદિથી મનાવવામાં આવેલ ઉચ્ચ શૈયા, ઉપાશ્રય, અથવા પાટલા સસ્તારકને લઇ અથવા અવચ ઉચ્ચથી પ્રતિકૂળ હેમન્ત શિશિરમાં ઠંડીવાળી, ગ્રીષ્મ વર્ષોમાં ઉષ્ણુ સ્પવાળી તથા દ્રવ્યની અપેક્ષા અધાભાગમાં સ્થિત એવી અવચશય્યાને-ઉપાશ્રય, પાટલા, સસ્તારકને લઈ વેરૂં ન વિનિમ્નેઝ્ઝા-બતિવેષ્ઠ જ્ઞ વિન્ધાત્ વેલાનું ઉલ ંધન કરી સ્વાધ્યાય આદિને ન છેડે, અર્થાત્ કાળાકાળ પ્રતિલેખનાદિ કરે. અથવા-રાગદ્વેશ જનિત દ્વેષ વિષાદ રૂપ પરિણામેા દ્વારા અન્ય મર્યાદાની અપેક્ષા અતિશય વિશિષ્ટ સમતારૂપ મર્યાદાનું ઉલંધન ન કરે. ઉચ્ચ શય્યા અનુકૂળ વસ્તિનેા લાભ મળતાં એવા વિચાર ન કરે કે, “ અહા ! હું ખૂબ જ ભાગ્યશાળી છુ. જે મને સકાળ સુખ દેવાવાળી વસ્તિ મળી છે ” તથા “અવચ” શય્યા પ્રતિકૂળ વસ્તિથી એવા વિચાર ન કરે કે, હું કેવા મંદભાગી છું જે મને ઢંડી આદિનુ' નિવારણ કરવાવાળી વસ્તિ ન મળી, આ પ્રકારે અનુકૂળ પ્રતિકૂળ વસ્તિની પ્રાપ્તિને લઈ મુનિએ હર્ષ વિષાદાત્મક પરિણામે દ્વારા મધ્યસ્થ ભાવરૂપ મર્યાદાનું ઉલંઘન કરવું ન જોઈએ. જે મન પાવની વિન્નરૂં--જાપદ્રષ્ટિ વિતે અનુકૂળ પ્રતિકૂળ વસ્તિમાં રાગદ્વેશ કરે છે. તે પાપષ્ટિ મુનિ આ સમતા ભાવ રૂપ મર્યાદાના નાશ કરી સયમથી પતિત થઈ જાય છે. આ માટે મુનિનુ કર્તવ્ય છે કે તે, ઉપાશ્રય આદિમાં રાગદ્વેશના પરિવજનથી શમ્યા પરીષહુ સહન કરે ! ૨૨ ॥
'
આ વાતને સૂત્રકાર પ્રદર્શિત
શય્યાપરીષહુ કઈ રીતથી સહન કરવા? કરે છે ‘પ’િ ઈત્યાદિ.
અન્વયાથ –સાધુ જ્હાળું-ચાળણ્ શાતરૂપ -સુખદાયક અદ્રુવ-અથવા યા ખાવાપાપ અશાતરૂપ-દુઃખજનક એવા વસ્તચ---રામચંઉપાશ્રય-વસ્તિ કે જે પતિપ્રતિત્ત્તિમ્ પશુ અને પ`ડક આદિથી રહિત છે, એવી વસ્તિ રહ્યું —જથ્થા પ્રાપ્ત કરી વિચાર કરે કે, હાચિ-રાત્રે આ ઉપાશ્રય એક રાત રોકાવાવાળા મારા માટે શું સુખ આપનાર છે કે શું દુઃખ આપનાર છે. Ë તત્વચિાસણ-વંતત્રાયાજ્ઞીત્ત આ પ્રકારના વિચાર કરી ત્યાં રહે. ઉપાશ્રયના વિષયમાં તે રાગદ્વેશ ન કરે. તાત્પર્ય એ છે કે, સાધુને માટે કોઈ સ્થળે સમભૂમિવાળા ઉપાશ્રય
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૪૭