Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
*પરીપદ્ધ સહન પ્રમાદથી કમાય છે. માટે સારી કેવાયો છે
યથાકલ્પ ગ્રામ નગર આદિમાં અનિયતવાસ કરવાવાળા અપ્રતિબંધવિહારી મુનિ વિવિધ પ્રકારના અભિગ્રહોથી યુકત બની એકલા, અર્થા–સંપ્રદાયમાં રહેવા છતાં પણ રાગદ્વેષ રહિત વિચરે. પ્રમાદને ત્યાગ કરીને ગ્રામ નગર આદિમાં આસક્તિ રહિત બનીને પ્રામાનુગ્રામ વિચરવારૂપ ચર્ચા કરવાથી જ આ ચર્યા પરીષહ જીતાય છે. જેનું જંઘાબળ ક્ષીણ બની ગયેલ છે એવા સાધુએ પણ સ્થિરવાસ કરવાથી ભિક્ષાચર્યામાં કહેવામાં આવેલ સ્વયં પ્રવૃત્તિથી આ પરીષહ સહન કરવામાં આવે છે. આવેલા દુઃખને સહન કરવાં તેનું નામ પરીષહ છે. ચર્યા આવતી નથી પરંતુ સ્વયં ઉભી કરવામાં આવે છે. આથી ચર્યોને પરીષહરૂપ કેમ માનવામાં આવે છે? તેનું સમાધાન આ પ્રકારથી છેકદાચ ચર્યા સાધુને કલ્પ છે તે પણ કઈ કઈ ક૯પ કણકારી હોવાથી તે સહન કરવા જ પડે છે. ચર્યાને પણ આજ પ્રકાર છે. માટે ભગવાને તેને પરીબ્રહરૂપ ફરમાવેલ છે. પિતાના ક૫નું પ્રમાદથી આચરણ ન કરવું તે પરીષહ જનિત પરાય છે માટે પ્રમાદથી દૂર રહીને યથાકલ્પ ચર્યાના આરાધનાથી જ ચર્ચાપરીષહ સહન કરી શકાય છે. એજ ચર્ચાપરીષહ જીતેલ સાધુ કહેવાય છે.
ભાવાર્થ-ચતુર્માસ કલ્પને છોડીને મુનિ માટે એક સ્થળે સ્થિર રહેવું જનશાસનની આજ્ઞાથી બહાર છે. કેઈ ખાસ કારણ હોય તે મુનિ એક સ્થળે વાસ કરી શકે છે, તે સીવાય નહીં. આથી આત્મકલ્યાણની ભાવનાથી અથવા “જનતામાં ધર્મને પ્રચાર થતું રહે એવા શુભ આશયથી મુનિએ નગર ગ્રામ આદિ સ્થાનમાં વિચરતા રહેવું જોઈએ. એક સ્થાન ઉપર રહેવાવાળા સાધુને સ્થાનજન્ય મોહ સતાવે છે. આથી ભલે તે એકાકી રૂપમાં વિહાર કરે અગર યોગ્ય સહાયકની સાથે વિહાર કરે, પરંતુ વિહાર અવશ્ય કરે. વિહારમાં પિતાના સંયમની સદા પૂરી દ્રઢતા રાખે, ક્ષુત્પિપાસા આદિ પરીષહ સતાવે તે પણ તેની પરવા ન કરે. આનું નામ ચર્ચાપરીષહને વિજય છે. ૧૮
તમાને ઈત્યાદિ.
અન્વયાર્થ–મમા-અરમાન ગૃહસ્થરૂપ આધારની મુચ્છથી રહિત હોવાને કારણે ગૃહસ્થના સમાન નહીં, તથા અનિયતવિહાર આદિ દ્વારા અન્ય તીથી. એના સમાન નહીં, અથવા-અસમાન–માનથી વત, યા રાસમાળે-સન્ અલ્પતર કાળ સુધી ગ્રામ નગર આદિમાં રહેવાવાળા હોવાના કારણે ત્યાં નહીં જેવા એવા fમજવૂ-મિલ્લુ મુનિ પરિવહું નૈવ -પરિપ્રદું નવ ગુર્થાત જે જે ગામ અને ઉપાશ્રય આદિમાં દ્રવ્ય અને ભાવરૂપ પરિગ્રહથી ન બંધાય–તેમાં મમત્વભાવન રાખે. કહ્યું છે કે
“ જેવા નચરે , મતિ ભાવ ન નિ જા !”
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૪૨