Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્રોધવશ હોકર ઝુઠ બોલના આદિ કા નિષેધ
અન્વયાર્થી—શિષ્યજનને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! તમે ચિં૪િ ગામ વાલી-અંકાસ્ટીવ મા વાર્ષી) કોધના આવેશથી મૃષાભાષણ ન કરો (ચંદુથું મારા રુવે-ચંદુ મા કાઢ) આળપંપાળ રૂપે વચનનું વ્યર્થ ઉચ્ચારણ ન કરો–અનર્થ પ્રલા૫ ન કરે–વધારે ન બેલે ( વહેળ જ ફિન્નિત્તા-સ્કેન વાધા ) પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરી (તો જાગો –તતઃ વિજી ચાલ્) બીજા પૌરૂષીમાં એકાકી થઈને સૂત્રાર્થનું ચિંતવન કરે. ઉપલક્ષણથી ત્રીજા પૌરૂષીમાં ભિક્ષા ચર્યા અને ચોથા પૌરૂષીમાં ભડપકરણની પ્રતિલેખના પછી ફરી સ્વાધ્યાય કરે. આ વાત સૂત્રકાર પિતે ૨૬ મા અધ્યયનમાં કહેશે.
ભાવાર્થ–આ સૂત્ર દ્વારા પ્રકારાન્તરથી વિનય ધર્મને શિષ્યજનોને ઉપદેશ આપતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! જે તમે આ વિનયધર્મનું પાલન કરવાના અભિલાષી હો તો તમારું એ કર્તવ્ય છે કે તમે ક્રોધના આવેશમાં આવી કદી પણ મૃષાભાષણ કરો નહીં. કેમકે આ પ્રકારે કરવાથી વિનય ધર્મની પાલના થતી નથી. મૃષાભાષણના નિષેધથી એની સાથે માન, માયા, લેભ અને હાસ્યાદિકને પણ વિનયવાને ત્યાગ કરી દેવું જોઈએ. મૃષાવાદાદિકેને ત્યાગ કરવાનું કારણ આ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ કરવા વાળા સાધુ સાધુ નથી તે સાધ્વાભાસ છે. કહ્યું પણ છે કે
मुसावओ उ लोगम्मि सव्वासाहु हिं गरिहिओ।
अविस्सासो य भूयाणं तम्हा मासं विवज्जए । दशवै० ६ अ. १३ गाथा.
આ મૃષાવાદ સર્વ સાધુઓ અર્થાત્ તીર્થંકર આદિ મહાપુરૂદ્વારા ગ્રહિત છે. બીજા મૃષાવાદી ઉપર જગતના કોઈપણ પ્રાણી વિશ્વાસ કરતા નથી તે બધાને માટે અવિશ્વાસ હોય છે. આ પ્રકારે બહુ બોલવાથી પણ વિનયધર્મ યથાવત્ પાલિત નથી થઈ શકતે. કેમકે એ અવસ્થામાં એવા પણ કેઈ શબ્દ નિકળી જાય છે, જે વ્યર્થ હોય છે, અને સાંભળવાવાળાને માટે પણ દુઃખદાયક હોય છે. જે મનમાં આવ્યું તે બોલી નાખ્યું–આ કામ સાધુનું નથીએણે તે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આ માટે ભાષા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪