Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अन्वयार्थः - अप्पा चेत्र दमेयच्वो आत्मा एव दमितव्यः -, મનજ દમન કરવા ચેાગ્ય છે.
अप्पा हु खलु दुधमो - आत्मा हु खलु दुर्दमः -, કેમકે મનજ દુખ છે.
अप्पा दंतो अस्सि लोए परस्य य सुहो होइ । आत्मानं दाम्यन् इह लोके परत्र च सुखी भवति । મનનું દમન કરનાર જીવ આલાક અને પરલેાકમાં સુખી થાય છે. ભાવાર્થ-સૂત્રકાર આ ગાથા દ્વારા ઇન્દ્રિયાના વિષચામાં પ્રવત માન મનને નિગ્રહ કરવાના ઉપદેશ આપી રહ્યા છે. તેઓ કહે છે કે, આ લેાક અને પરલેાકમાં જો સુખી થવાં ચાહતા હૈ। તે-મનના નિગ્રહ કરી, એને પેાતાના વશમાં રાખા. જ્યાં સુધી મનને વશ કરવામાં ન આવે ત્યાં સુધી એના આધીન બનેલા આત્મા કયારેય પણ–કાઈ પણ ભવમાં સુખ શાંતિથી રહી શકવાના નથી. આત્મા જ મનનું દમન કરી શકે છે. દમન કરવાના હેતુ એ છે કે મન ઈન્દ્રચાના વિષયમાં વ્યાપ્ત બન્યું છે. એને એમાંથી દુર કરવું એજ મનનું દમન કરવું છે. મનને વિષયેાથી હટાડી આત્મામાં સ્થાપિત કરવુ જોઈ એ. ત્યારે જ આત્મામાં શાંતી જાગી શકે છે. આત્મા શબ્દના અર્થ અહીં' મન છે. કેમ કે આત્માનું જ દમન કરવામાં આવે છે. જીવ આત્મા એનું ક્રમન કરવાવાળા છે. ક્રમન કરવાથી આત્માને મેટામાં માટા લાભ તા એ થાય છે કે જે પ્રકારે સૂર્યના ઉદય થવાથી ઠંડીની વેઢાનાની નિવૃતિ થાય છે. એજ રીતે મનને જીતી લેવાથી આત્માના સકળ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. આ માટે શાસ્ત્રકારના આ ઉપદેશ છે કેઃ
“ નમો નો સંવારે, મળો ચંચમસ્થિર।
ओ ओ नियमिय, कुज्जा अप्पंमि तं थिरं ।। "
આ અસ્થિર ચંચલ મન જે જે પદાર્થોની તરફ ઢળે-એમાં ચાલે-એને ત્યાંથી ખેંચીને મેાક્ષાભિલાષીએ પેાતાના આત્મામાં સલગ્ન કરી દેવું જોઈ એ. જ્યાં સુધી મન સ્થિર નહી હાય-ત્યાં સુધી એના નિગ્રહ થનાર નથી—ત્યાં સુધી તત્વજ્ઞાન આત્મામાં ઉત્પન્ન થઈ શકતુ નથી. તત્વજ્ઞાનની જાગૃતિ થયા વગર આત્માને હૈય અને ઉપાદેય પદાર્થાનું વાસ્તવિક ભાન થઈ શકતુ નથી. મન એવું ચંચળ છે કે ભલભલા જ્ઞાનીજનને પણુ સંયમરૂપી શિખર ઉપરથી એકદમ નીચે ગબડાવી મુકે છે, અને સેવન ન કરવા ચેાગ્ય માર્ગમાં પ્રવૃત્ત બનાવી દે છે. આથી તેમની ચતુતિરૂપ સંસારમાં પરિભ્રમણુ રૂપ દુર્દશા જ થતી રહે છે. નરક અને નિગેાદના અનંત દુઃખા તે ભાગવે છે. આ દુ:ખેાથી આત્માનું રક્ષણ કરનાર જે રત્નમય ધમ છે—તે એની પાસેથી લુંટાઈ જાય છે, આથી બિલકુલ નિર્ધન ખની જાય છે. આ નિર્ધનતામાં આત્માના જે બીજા સદ્ગુણ હોય છે એના પશુ વિકાસ થતા નથી. આ પરિસ્થિતિમાં આત્માની એટલી દયામય હાલત થઈ જાય છે, કે જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનો ક્રમ રાત અને દિવસ એના પર પ્રહાર કરતાં રહે છે. આ સમયે એને આમાંથી કોઇ ખચાવનાર હેાતું નથી. આ માટે મેાક્ષાભિલાષીનુ કર્તવ્ય છે કે, તે મનનેા નિગ્રહ કરે.
સમસ્ત
આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે
કાઈ એક મહાત્મા જે લબ્ધિસપન્ન હતા, એક વૃક્ષની નીચે ધ્યાનમાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૩૭