________________
લાગે, ભદન્ત! હવે હું આનાથી આગળ શીખી શકું તેમ નથી. વાસ્વામી દશમું પૂર્વ પિતાના હૃદયમાં જ અવસ્થિત રહેશે તેવું જાણીને ચુપ રહ્યા. આર્યરક્ષિત વજીસ્વામી ગુરુની આજ્ઞાથી ફલ્યુરક્ષિતની સાથે વિહાર કરી દશપુર નગરમાં આવ્યા. વજસ્વામીએ પિતાની આયુ અલ્પ જાણીને વિહાર કરવાના સમયે સુશિષ્ય આર્ય રક્ષિતને આચાર્ય પદ અપી દીધુ. આચાર્ય આર્યરક્ષિત પિતાની માતા, બહેન, વગેરે સંસારી સંબંધીઓને પ્રતિબંધિત કરીને તેઓને દીક્ષા આપી દીક્ષિત કર્યા. પિતાના સંસારિક પિતા સમદેવને પણ સમજાવ્યા પણ તેઓને પ્રતિબંધ કરવા છતાં પણ તેમણે દીક્ષા ગ્રહણ ન કરી. આચાર્ય આર્ય રક્ષિત તેમને અનેકવાર ઘણું ઘણું કહ્યું કે, તમે દીક્ષા લઈ લે. પરંતુ તેઓએ સાધુવેશ અંગિકાર જ ન કર્યો. કહેવા લાગ્યા કે, વસ્ત્રની જેડી, યજ્ઞોપવિત, કમંડળ, છત્ર, અને પાદુકા છોડ્યા શિવાયજ હું દીક્ષા ગ્રહણ કરીશ. પિતાના પિતા સેમવની આ વાત સાંભળીને આર્ય રક્ષિત આચાર્યે તેમની વૃદ્ધાવસ્થામાં તારવાની ભાવનાથી પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપી પિતાના આગમ વિહારી હોવાથી તેવા રૂપથી દીક્ષિત બનાવ્યા.
કોઈ એક સમયની વાત છે કે ગૃહસ્થાનાં બાળકો સાધુઓની વંદના નિમિત્તે સાથે મળીને આવ્યા. આચાર્ય એ સમયે કેઈ બીજી જગ્યાએ ગયા હતા. સાધુઓએ ઈશારાથી દરેકને વંદના કરવા માટે તે બાળકને કહ્યું. તે તે સઘળા બાળકે કહેવા લાગ્યા કે, અમે બધા આ છત્રધારી મુનિને છોડીને બાકી સમસ્ત સાધુઓને વંદના કરીએ છીયે એમ કહીને તે સઘળા બાળકે છત્રધારી મહારાજને છોડીને બીજા બધાને વંદના કરવા લાગ્યા. સોમદેવ મુનિએ બાળકને જ્યારે આ પ્રકારને વહેવાર જે તે બેલ્યા કે હે બાળકે! તમે મારા આ પુત્રે તેમજ સંબંધીઓને વંદના કરી તે મને કેમ વંદના કરી નહીં ? શું મેં મુનિદીક્ષા ધારણ નથી કરી? બાળકેએ તેની આ વાત સાંભળીને તરત જ નિસંકેચથી જવાબ દીધું કે, જે મુનિદીક્ષા લે છે તેઓ છત્રધારી હેય છે ખરા ? બાળક આ પ્રમાણે કહીને ચાલ્યાં ગયાં એવા સમયે બહાર ગયેલા આર્યરક્ષિત આચાર્ય આવી પહોંચ્યા. આચાર્યને આવેલા જોઈને
મદેવ મુનિએ તેમની પાસે જઈને કહ્યું. પુત્ર જુઓ તે ખરા! બાળકો પણ મારી હાંસી મજાક કરે છે. કહે છે કે, મુનિ કયાંય છત્રધારી હોય છે ખરા! આથી આ છત્રની હવે મને જરૂરત નથી એમ કહીને એમદેવે તે છત્રનો પરિત્યાગ કરી દીધું. આ પ્રમાણે ક્રમે ક્રમે તેમણે ગ્રહણ કરેલી વસ્તુઓથી પિતાની મુનિ અવસ્થામાં હાંસી થતી જાણીને તેમણે તીજોટા સિવાય બીજી સમસ્ત જઈ આદિ વસ્તુઓને પરિત્યાગ કરી દીધું. એમ છતાં પણ છેતીના રાખવાથી લકે તેમને ઉપહાસ કરતા હતા. છતાં પણ તેઓ તેને છોડી શક્યા નહીં.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧ર૭