Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દિત ખનેલ સુદર્શન મુનિનું ગૌર શરીર તે સમયે શ્યામ વર્ણવાળું દેખાવા લાગ્યું, તેમના મુખ ઉપર દોરાથી જે મુખપત્તિ બંધાયેલ હતી તે પણ માખીઓથી આચ્છાદિત હોવાના કારણે જોવામાં આવતી ન હતી. આ પ્રકારે ડાંસ, મચ્છરેાથી તીવ્ર વેદના પામીને પણ સુદૃન મુનિએ એ ડાંસ, મચ્છર, વગરેને પેાતાના હાથ આદિથી દૂર ન કર્યાં. પરંતુ એ વખતે એવાજ વિચાર કીઁ કે હું આત્મન્ ! વર્તમાનમાં જે પ્રકારનું આ દુઃખ મળી રહ્યું છે તે તારાથી પહેલાં ભાગવવામાં આવેલ નરક અને નિગેાદના દુઃખા પાસે શું હિંસામમાં છે, અરે ! તેં પહેલાના ભવામાં આ વેદનાથી પણ અનંતગણી વેદનાએ અનતવાર નરકમાં ભાગવી છે. અસિપત્ર, ક્ષુરપત્ર, અને કદ ખચીરિના પત્રથી છેદાઈ જવાથી, શક્તિના અગ્રભાગથી કુંત ભાલાના અગ્રભાગથી, ખાણુના અગ્રભાગથી, છરીના અગ્રભાગથી, સુચિ કલાપના અગ્રભાગથી, કપિ કચ્છુ-કાંચની ફળીથી, અને વીંછીના ડંખથી, ભેદાઈ જવાથી તથા ખળતી અગ્નિથી ખાળવાથી જેવી વેદના જીવોને થાય છે, તેથી અનંતગણી વેદના નરકમાં અનંતવારતે લેાગવી છે. આ રીતે નિગેાદમાં પણ સહન કરેલ છે. સેાયના અગ્રભાગ પ્રમાણનાં કન્દ આદિમાં અસંખ્યાત શ્રણિયા હોય છે. એકેક શ્રેણીમાં અસખ્ય પ્રતર હેાય છે. અને એકેક પ્રતરમાં અસંખ્ય ગેાળા હેાય છે. અને એકેક ગાળામાં અસ ખ્યાત નિગેાદ શરીર હાય છે. એકેક નિગેાદ શરીરમાં અનંત જીવ રહ્યા કરે છે. એકેક નિંગાદ રાશીના જીવ એક શ્વાસેાચ્છવાસમાં સાડાસત્તરવાર જન્મે છે. અને સાડાસત્તરવાર મરે છે. આ પ્રકારના સ્વરૂપવાળા નિગેાદમાં પણ હું આત્મન્ ! તે અનેતવાર અનત જન્મ અને મરણના દુઃખાને પરવશ બની સહન કર્યો છે એ દુઃખેાની સામે આ ડાંસ મચ્છરથી થતું દુ:ખ કૈડું છે? તે દુ:ખાની સામે તા આ દુઃખ લેશ માત્ર પણ નથી. આ પ્રકારે ડાંસ મચ્છરોના પરીષહુને પ્રકૃષ્ટ શુભાષ્યવસાયથી સહન કરતાં સુદર્શન મુનિરાજે પ્રશસ્ત ધ્યાનથી અને શુભ પરિણામેાની ધારાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. પછી આયુના અંતમાં આદિ અનંત, અવ્યાબાધ અને શાશ્વત પદ જે મુક્તિપદ છે તેને પ્રાપ્ત કર્યું. સુદર્શન મુનિની માફક અન્ય મુનિજનાએ પણ મધ્યસ્થ ભાવથી ડાંસ અને મચ્છરોના પરીષહને સહન કરવા જોઇએ ॥૧૧॥
અચેલ પરીષહ જય કા વર્ણન
66
હવે સૂત્રકાર છઠા અચેલ પરોષહુને જીતવાના ઉપદેશ કરે છે. પરિવ્રુત્તેદું ઈત્યાદિ. અન્વયા—જીિનેહિં—ીિનૈઃ જીનાં “ સ્થદ્િવĂઃ ” વસ્ત્રોથી નેહર્ હોદ્દવામિ-જેહા નિષ્યામિ હું તેની અલ્પકાળ સ્થિતિ હાવાથી અચેલ વસ્ત્ર રહિતથઈ જઈશ ત્તિ-કૃતિ આ પ્રકારના દૈન્યભાવ ન કરે બહુવા-અથવા અથવા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૧૩