________________
સ્થવિરકલ્પ કા વર્ણન ઔર ઉસ વિષય મેં સંલેખના, પાદપોપગમન ઔર સંસ્તારક વિધિ કા વર્ણન
जस्स णं भिक्खुस्स एवं भवइ - पुट्ठो खलु अहमंसि नालमहमंसि सीयफासं अहिया सित्ता से वसुमं सब्वसमन्नागयपन्नाणेणं अप्पाणेणं केइ अकरणयाए आउट्टे तवसिणो हु ते सेयं जं एगे विमाइए । तत्थ वि तस्स कालपरियाए । सेवि तत्थ विअंतिकारए । इच्चेतं विमोहायतणं हियं सुहं खमं णिस्सेयसं अणुगामियं ॥
જે ભિક્ષુના હૃદયમાં એવી વિચારણા થાય છે કે, “હું પરીષહેાથી પીડિત છુ. આથી ઠંડીના દુઃખાને સહન કરવામાં સમર્થ નથી ” આ પ્રકારના વિચારથી યુક્ત ખની તે સંયમી મુનિ પ્રમાણાધિક વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ, તથા અગ્નિને જલાવવા રૂપ સાવદ્યવ્યાપારાને કદી પણ ન કરે. પણ તે તૈયહાયસ ફ્રાંસી વગેરે મરણેામાંથી કોઇ એક મરણુને ધારણ કરી પેાતાના પ્રાણના ત્યાગ કરી દે. આ પ્રકારના મરણથી થનાર જે પ્રકૃષ્ટ ધમ છે તે એ મુનિને એ ભવમાં સંસારના અત કરાવનાર મેાક્ષદાયી અને છે.
પ્રવચનમાં કહેલ રીત અનુસાર અહિં અચેલકતાનું ગ્રહણ કરવામાં આવેલ છે. તીર્થંકરા દ્વારા ઉપર્દિષ્ટ આચારનું સેવન કરવાવાળા મુનિ પ્રવચન અનુસાર કલ્પનીય, અપ, જીણુ અને ખંડિત મલિન વજ્રને, પ્રમાણેાપેત વસ્ત્રોને, ધારણ કરેલ હેાવા છતાં પણ અચેલક જ માનવામાં આવે છે. જે પ્રકારે લેાકમાં તાપસ લેાકેા લંગાટી ધારણ કરે છે. પણ “આ નગ્ન છે” આ પ્રકારથી કહેવામાં આવે છે. અથવા જેમકોઇ પુરૂષનું અ ંગરખું જીણું થઈ જાય અને તે તેને પહેરીને પણ જ્યારે દરજીની પાસે ખીજું અંગરખુ શીવડાવવા માટે જાય છે તા કહે છે ભાઈ જીએ આને જલ્દીથી શીવી આપો હું ઉઘાડા કરૂં છું. મારે પહેરવાને અગરખું નથી અથવા જેમ-કાઈ સ્ત્રી કે જેની સાડી પરિણુ થતાં તે કપડાં બનાવનાર પાસે જાય છે અને કહે છે કે મને સાડી આપ હું સાડી વગરની ફરી રહી છું. આ રીતે સાધુ પણ પ્રમાણેપેત ખડિત જીણુ અને અત્યંત અલ્પમુલ્યવાળાં વસ્ત્રોને શ્રુત ઉપદેશ અનુસાર ધમ બુદ્ધિથી ધારણ કરતા હેાવા છતાં અચેલક જ છે એવું સમજવું જોઈએ. જે અચેલક તુલ્ય હાય છે તે પણ અચેલક જ માન્યા જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૧૫