________________
સદ્ભાવથી અપેક્ષનુ' કથન છે. કાળની અપેક્ષા-ઉત્સર્પિણી કાળના ત્રીજા ચેાથા આરામાં સ્થિતિ માનવામાં આવેલ છે. આને વ્રતની અપેક્ષાથી જાણવું જોઇએ. એમ તા જન્મ માત્રની અપેક્ષાથી બીજા આરામાં પણ તેની સ્થિતિ છે. અવસર્પિણી કાળમાં જન્મની અપેક્ષા ત્રીજા અને ચેાથા આરામાં, તથા પૂર્વપ્રતિપન્ન વ્રતની અપેક્ષા અર્થાત્ ચોથા આરાના વ્રતને લઇ પાંચમા આરામાં પણ એની સ્થિતિ જાણવી જોઇએ. કદાચ કોઈ દેવ આદિ એનું હરણ કરી મહાવિદેહ ક્ષેત્રથી ખીજે પહેાંચાડી દે તા એ અપેક્ષા એની સ્થિતિ બધા કાળમાં જાણવી જોઈ એ. ચારિત્રની અપેક્ષા જે પ્રતિપદ્યમાન ચારિત્રી છે તે સામાયિક અને છે. પસ્થાપનીય ચારિત્રમાં સ્થિત માનવા જોઈએ કેમકે, જે મધ્યમ તીર્થંકર અને વિદેહ ક્ષેત્રમાં રહેતા તીર્થંકરના તીમાં રહેવાવાળા છે. તે સામાયિક ચારિત્રમાં, અને જે પ્રથમ Ō ચરમતીર્થંકરના તીવ છે તે છેદાપસ્થાપનીય ચારિત્રમાં સ્થિત રહે છે. જે પ્રતિપન્ન ચારિત્રી છે તેની સ્થિતિ ઉપશમ શ્રેણીમાં સૂક્ષ્મસાંપરાય, એવા યથાપ્યાત ચારિત્રમાં થાય છે. તીની અપેક્ષા જીનકલ્પિયાની સ્થિતિ નિયમથી તીમાં જ થાય છે, તીના વ્યવચ્છિન્ન થવાથી નહી'. પર્યાય, આગમ અને વેદ આ પણ સ્થિતિના ભેદ છે.
સ્થવિરકલ્પ ઔર જિનકલ્પ કા દશ પ્રકાર કા વર્ણન
સ્થવિરકલ્પિએના અને જીનકલ્પિયાના કલ્પ દશ પ્રકારના છે.
૧ ચેલકય, ૨ ઔદ્દેશિક, ૩ શખ્યાતરપિન્ડત્યાગ, ૪ રાજપિન્ડત્યાગ, ૫ કૃતિકમઁ, ૬ મહાવ્રત, છ પુરૂષજ્યેષ્ઠતા, ૮ પ્રતિક્રમણુ ૯ માસકલ્પ, ૧૦ પશુકલ્પ ( વર્ષાક૫) આ કલ્પેમાં મધ્યમતી કરના તીથૅવતી' સાધુઓના ચાર કલ્પ અવસ્થિત હાય છે–નિયમથી પાળવાના હોય છે. તે ચાર આ છે– શય્યાતરપિન્ડત્યાગ, કૃતિક, મહાવ્રત, પુરૂષ જ્યેષ્ઠતા. બાકીના છ કલ્પ એમને માટે અનવસ્થિત છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૨૧