Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોઈ એક વૃદ્ધ મહાત્મા ભિક્ષા માટે કાઈ એક ઘેર પહોંચ્યા ત્યા જઈ ગૃહસ્થના સ્ત્રીને “ સચિત્ત જળાદિકના સ્પર્શથી રહિત છે કે નહી” આ અભિપ્રાયથી પૂછ્યું કે, બહેન ! સ્વસ્થ છે ને ? મહાત્માજીની વાત સાંભળીને ગૃહસ્થની સ્ત્રી કહેવા લાગી કે હું તે સ્વસ્થ જ છું-રાગી તે તમેજ છે. મહાત્માજીએ પછી તેને ભિક્ષા આપવા કહ્યું તેા એ ખેલી કે, અહીં કયાં તમારા માપ કમાઈને રાખી ગયેલ છે, જે લેવા માટે દોડી આવ્યા છે ? આ વચનને સાંભળીને મહાત્માજી ત્યાંથી પાછા ફર્યા, મહાત્માજીને પાછા કલા જોઈ ગૃહસ્થની સ્ત્રી બડબડાટ કરતાં કહેવા લાગી, આહા! ભિક્ષાથી હોવા છતાં પણ આટલું અભિમાન ! આવા ભિક્ષા લઈ જાવ, હું ભિક્ષા આપુ છું. આ પ્રકારે એ ગૃહસ્થની સ્ત્રીએ કહ્યું તે મહાત્મા એને ઘેર ભિક્ષા લેવા પાછા ગયા તે જ્યારે તેને મેટી મોટી ચાર રોટલી દેવા લાગી તે મહાત્મજીએ કહ્યુ બહેન થાડા આહાર આપે।-આ તા ઘણુ છે. ત્યારે ગૃહસ્થની સ્ત્રીએ કહ્યુંવાહ ખૂબ કહ્યું, આટલા અલમસ્ત જેવા તે બની રહેલ છે છતાં પણ થાડા આહાર દેવાનુ કહી રહ્યા છે. થાડા આહારથી ભા આ અલમસ્ત શરીરની તૃપ્તિ કઈ રીતે થઈ શકશે. ઈત્યાદિ એનાં અપમાન જનક ચત સાંભળીને પણ તે મહાત્મા સમભવશાળી જ બની રહ્યા અને તેનાં તેવાં વચનાથી પેાતાની જાતને હીન નહિં સમજ્યા. ત્યાંથી ઉચિત ભિક્ષા લઈ ને પછી તે પેાતાના સ્થાન ઉપર આવી ગયા. આ પ્રકાર કહેવાના મતલબ એ છે કે સમસ્ત મુનિ જનાએ પેાત પેતાને પ્રતિકુલ સોગમાં પણ હિન માનવું ન જોઈ એ. ૫૧૪૫
આત્મા કા દમન કરને સે હી ક્રોધ કોં નિષ્કલ બના શકતે હૈ ઇસ હેતુ સે આત્મઢમન કા ઉપદેશ ઔર ઇસ વિષય મેં અનેક દ્રષ્ટાંત
જે આત્માનુ દમન કરે છે તે ક્રોધને નિષ્ફળ કરી શકે છે આ માટે સૂત્રકાર આત્મા-અર્થાત્-મનને દમન કરવાના ઉપદેશ આપે છે, અને તેનુ ફળ પણ કહે છે.અપાવે ॰ ચારિ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૩૬