Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિલ્લિાસથી તેણે આ પરીષહને ખૂબ સહન કર્યાં અને ગુરુ મહારાજની સેવા ભક્તિ કરી. કેમકે, શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે, કમનિર્જરા માટે ક્ષુધા પરિષહ સહન કરવા જોઇએ. પગમાં લાગેલા કાંટાઓની વેદના રાજ ખરોજ વધવા લાગી, પેાતાના આયુના તસમયમાં સમાધીભાવથી ગુરુજી કાળ ધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા. તેઓએ દેવની પર્યા યમાં પેાતાના પુર્વ ભવને અવિધજ્ઞાનથી જાણીને પાતાના શિષ્યની પ્રારક્ષા નિમિત્તે દિવ્ય શક્તિથી તેના સમીયપ્રદેશમાં એક વસ્તિનું નિર્માણ કર્યુ અને પાતે મનુષ્યના રૂપમાં પ્રગટ મનીને શિષ્યને કહેવા લાગ્યા કે, અહિંથી નજીક જ એક વસ્તિ દેખાય છે માટે ત્યાંથી તમે આહાર પાણી લઈ આવે, દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્યે ચિત્તમાં વિચાર કર્યું કે, આ કાઈ દેવ મારી છલના કરે છે. હું પહેલાં કેટલીએ વખત ગયા છું પરંતુ મને કોઈ વસ્તી દેખાઇ નથી, માટે ત્યાંથી આહાર પાણી લાવવા ઉચિત નથી. શિષ્યની આ પ્રકારની દૃઢ ધારણા જોઇને તે દેવના જીવ ખૂબજ પ્રસન્ન થયા. અને પ્રગટ થઈને શિષ્યની ખૂબ પ્રસંશા કરવા લાગ્યા. તેમણે કહ્યું-આપને ધન્યવાદ છે, વ્રતનું પાલન કરવામાં દૃઢ પ્રતિજ્ઞ છે. શિષ્યે દુઃસહુ ભૂખના પરિષહુ સહન કરવાથી ક્ષપકશ્રેણી ઉ૫૨ આરૂઢ બની પ્રશસ્ત ધ્યાન અને શુભ અધ્યવસાયના ખળ ઉપર કેવળજ્ઞાનના લાભ કરી માને પ્રાપ્ત કર્યાં. દેવ કે જે તેના ગુરુ મહારાજના જીવ હતા તેણે પેાતાના પૂર્વ પર્યાયના શિષ્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનના અને નિર્વાણુના ઉત્સવને મનાવીને પોતાને સ્થાને ગયા. આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે, તે દૃઢવીયં મુનિની માફક ક્ષુધા પરિષદ્ધને સહન કરે. ॥ ૩॥
પિપાસા પરીષહ કા વર્ણન મેં પાનમેઠ કા વર્ણન ઔર ધનપ્રિયમુનિ દ્રષ્ટાંત
ક્ષુધા પરિષહ સહન કરનાર મુનિને આહાર કર્યો પછી તરસ લાગે તેને સહુન કરવી જોઈ એ આ આશયથી સૂત્રકાર પિપાસા પરિષહ કહે છે. તો પુટ્ટો ઈત્યાદિ. તો—સતઃ ક્ષુધા પરિષહના અનન્તર વિવસ્રણ્ પુરુì—-નિવાસયાઘ્રષ્ટઃ તરસથી વ્યાવૃત હોવા છતાં અનાચાર વિરત તથા ફોર્મ્યુ—િ-ઝુનુન્સી અનાચાર વિરત તથા હક ાયંગ-૪નાપંચતઃ સંયમની રક્ષા કરવામાં પ્રયત્નશીલ સાધુ સીઓળં
સેનિ શીતો ન સેવેત સચિત્ત જલનું સેવન ન કરે. કિંતુ ચિદક્ષેસળ રે-વિસ્તસ્ય વળાં ત્ વિકૃત (અચિત્ત) જવ, ચાખા, દ્રાક્ષ વગેરેના ધાવાથી અથવા એને ઉકાળવાથી તેના વર્ણ, ગંધ, રસ તથા સ્પનુ પરિવન થઈ ચુકયુ છે એવા પ્રાસુક જળની ગવેષણા કરે. તાત્પર્ય એ છે કે,તરસથી પીડાતા હૈાવા છતાં પણ સાધુએ સચિત્ત અનેષણીય
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૦૧