Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્રામ, નગર વગેરેથી બહારના રસ્તા ઉપર વિચરતા સાધુને મામાં તરસની આકુળતા ઉત્પન્ન થાય તે પણ તેણે એ ખીજા ક્ષુધાપરીષહને સહન કરવા જોઇએ. આ વાત નીચેની ગાથા દ્વારા સૂત્રકાર પ્રકટ કરે છે. છિન્નાવાણુ--ઈત્યાદિ.
અન્વયા --છિન્નાવાશ્તુ-છિન્નાપાસેપુ જે માર્ગમાં માણસેાને અવાગમનરૂપ સંચાર બંધ થઈ ગયા હાય. અર્થાત્ નથી થતા એવા પંથેતુ-થિવુ માર્ગોમાં સંચારણુ અર્થાત્ વિચારણ કરનાર સાધુ સુવિત્તિ બાવરે મુનિવાસિતઃ બાસુરઃ પાણીની તરસથી વ્યાકુળ મની અત્યંત પીડિત થઈ જાય છે અને એથી ખુમ્મુદ્દારીને વિષ્ણુમુલાણીન: જેના માઢામાંનું થુંક પણ સુકાઈ જાય છે એવી હાલતમાં, તાલુ રસના અને હોઠ પણુ તદ્દન સુકા ખની જાય છે, એવી પરિસ્થિતિમાં મુકાવા છતાં પણ અટ્ઠીન બનેલ મુનિ તેં સિદ્ તિત્તિવું—ત પરિષદ્ તિતિક્ષેત એ તૃષા પરીષહને જીતે. એનુ તાત્પ એ છે કે, નિર્જન સ્થાનમાં રહેવા છતાં પણ સાધુ તરસથી પીડિત હાય તે તેણે સચિત્ત અનેષણીય જળનું પાન ન કરવું જોઇએ.
ગાથામાં રહેલા “છિન્નાવાણુ થવુ' વિશેષણ ગર્ભિત પત્ર દ્વારા મુનિચેાના ચરણ વિહાર સુચવવામાં આવેલ છે. બારે—આપદથી પરીષદ્ધ અવસ્થામાં મુનિયાએ સમાધિ ભાવ પૂર્ણાંક રહેવાનું બતાવેલ છે. સુવિત્તિ આ પદથી તરસની તીવ્ર અવસ્થામાં પણ સચિત્ત અનેષણીય પાણી ન લેવું જોઈએ. એવું પ્રગટ કરેલ છે. મુક્તમુદ્દારીને આપદ્મથી કષ્ટની અવસ્થામાં પણ પરિષહાને જીતવા જોઇએ. એવું સૂત્રકાર પ્રદર્શિત કરે છે. “ તિતિક્ષ્ણ” આપદથી પરિષહનાં આવવાથી ગભરાવું ન જોઇએ પરંતુ સહિષ્ણુતા ધારણ કરવી જોઈએ. આ વિષય ઉપર એક દૃષ્ટાંત કહેવામાં આવે છે.—
t
ઉજ્જૈની નગરીમાં ધનમિત્ર નામે એક શેઠ રહેતા હતા. વૈરાગ્ય પામીને તેણે પાતાના આઠ વર્ષના ધનપ્રિય નામના પુત્ર સાથે મિત્રગુપ્ત નામના આચાય પાસે મુનિ દીક્ષા ધારણ કરી. એક સમયની વાત છે કે, ધનપ્રિય મુનિ સપરિવાર આચાર્યની સાથે જ્યારે વિહાર કરી રહેલ હતા, ત્યારે માર્ગમાં તેને તરસ લાગી. બીજા સાધુએ સાથે આચાર્યને આગળ ગયેલા જાણીને ધનમિત્ર મુનિએ નદીને જોઇને પુત્રપ્રેમને વશ મની ધનપ્રિયને કહ્યુ, વત્સ પાણી પીઈ લે.. પછી આલેચનાથી એની શુદ્ધિ કરી લેજો. આ પ્રકારનાં ધનમિત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૦૩