Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આસન-વિનય વિષે સૂત્રકાર કહે છે– પરંgો ઈત્યાદિ.
અન્વયાર્થ–જવા પગ-કન્યાનાં પાતઃ “a sgવોત્ત” કૃતિકમ અર્થાત વન્દનાદિને ગ્ય આચાર્ય તથા પિતાનાથી મોટાઓની પાસે તેમની અડોઅડ થઈને બેસવું નહીં, પુરો 7 વિ -પુરતઃ 7 પૃષ્ઠતઃ ન ગુરુ મહારાજની આગળ બેસવું નહિ, પાછળ અડોઅડ થઈ ન બેસે કહા કરું ન
-કાળા મર્દ ન સુથાર્ તેમના ઘુંટણથી ઘુંટણ લગાડીને ન બેસે સો નો ફિસ તથા જે સમયે આચાર્ય આદિ કઈ કામ કરવા માટે બોલાવે અથવા કહે તે સમયે પિતાના આસન ઉપર બેઠાં બેઠાં જવાબ ન આપે.
ભાવાર્થ-કતિ કમનો અર્થ વંદન વિશેષ છે! જેનું વર્ણન મારાથી રચિત આવશ્યક સૂત્રની ટીકામાં કરવામાં આવેલ છે, આથી આ વિષય ત્યાંથી જાણી લેવું જોઈએ, આ કૃતિકર્મના એગ્ય આચાર્ય આદિ હોય છે. મોક્ષાભિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે આચાર્ય આદિથી ડાબા-જમણા બેસે કારણ કે, આ પ્રકારે બેસવાથી ગુરુ આદિની પંકિતમાં તેને સમાવેશ થાય છે. દર્શનાથી લોક શિષ્યને જ ગુરુ મહારાજ માની લે. શિષ્ય તરફ જ્યારે ગુરુ મહારાજને જોવાની ઈચ્છા થાય ત્યારે તે પોતાની ગરદન મરડીને તેના તરફ જેશે આથી એમની ગરદનમાં તથા ખભા વગેરે ફેરવવામાં તકલીફ થશે તથા ગુરુ મહારાજનું સંઘઠ્ઠ આદિ થવાથી શિષ્યને અશાતના આદિ દોષ લાગવાને સંભવ છે. આ માટે ગુરુ મહારાજની બરાબરીમાં બેસવું ન જોઈએ તેમ ગુરુ મહારાજની આગળ પણ આ રીતે બેસવું ન જોઈએ. કારણ કે આ પ્રકારના બેસવાથી ગુરુ મહારાજની વંદના માટે આવનારને તેમના દર્શનમાં અંતરાય થાય છે. આ પ્રકારે ગુરુની પાછળ પણ શિષ્ય બેસવું ન જોઈએ કેમ કે આ રીતે બેસવાથી ગુરુ શિષ્યનું સુખ જોઈ શકતા નથી અને શિષ્ય, ગુરુનું મુખ જોઈ શકતા નથી અને ગુરુ શિષ્યનું મુખ જોઈ શકે નહીં આથી વાચના પૃચ્છના આદિમાં અંતરાય થવાથી એને આનંદ એને પ્રાપ્ત થઈ શકતું નથી. તેમ ગુરુ મહારાજના ગોઠણથી ગોઠણુ ભીડાવીને શિષ્ય એટલા માટે ન બેસવું જોઈએ, કારણ કે આ પ્રકારની ક્રિયાથી ગુરુ મહારાજને અવિનય થાય છે, ગુરુ મહારાજ કઈ કામ માટે શિષ્યને બોલાવે છે તે સમયે એનું કર્તવ્ય છે કે પોતાના આસન ઉપરથી એ જ વખતે સ્વસ્થ ચિત્ત બની ગુરુ બોલાવે ત્યારે તહેત કહી આસનને ત્યાગ કરી ભક્તિપૂર્વક વિનય સાથે ગુરુની સામે જઈ હાથ જોડી વંદના કરી છે કે હે ભદન્ત ! આજ્ઞા આપો કયા કામ માટે આપે મને યાદ કરેલ છે. આ પ્રકારને વહેવાર પણ વિનય ધર્મમાં ગ્રહણ કરવામાં આવેલ છે જે ૧૮
નેવ પસ્થિત્યં ઈત્યાદિ,
અન્વચાઈ–વંગ-સંવત મુનિ શિષ્ય ગુરુતિ –પુણાન્તિ પિતાના ગુરૂજનેની સામે વસ્થિત્યં ને કુ-તિ નૈવ કુર્યાત પગ ઉપર પગ રાખી–પલાંઠી લગાવી–પવાસન લગાડી, કદિ પણ બેસવું ન જોઈએ. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
४७