Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિરર્થક ભાષણ બોલને કા નિષેધ ઔર ઉસ વિષયોં દ્રષ્ટાંત
આજપ્રકારે—નિક ભાષા પણ ન ખેલવી જોઈએ. જે ભાષાને કાઈ અર્થ ન થતા હોય એવી ભાષાને પ્રયોગ કરવા એ નિરક બતાવવામાં આવેલ છે. જેમ—
" एष बंध्या सुतो याति व पुष्प कृत शेखरः ।
मृगतृष्णाम्भसि स्नातः शशश्रृंग धनुर्धरः ॥ "
આ વધ્યાપુત્ર જઈ રહ્યો છે, તેના માથા ઉપર આકાશના પુષ્પોની માળા છે, તથા એણે મૃગતૃષ્ણાના જળમાં સ્નાન કરેલ છે, એના હાથમાં સસલાના શીંગનું ધનુષ્ય છે, આ પ્રકારનાં વચન નિરર્થક હાય છે, કેમકે, ન તા વધ્યા અિને પુત્ર હાય છે, ન આકાશનુ કાઈ પુષ્પ હાય છે, મૃગતૃષ્ણારૂપ જળ ન નતા કાઈ ભાવાત્મક પદાર્થ છે, અને ન તે સસલાના શિંગ કેઈ વસ્તુ છે. નિરક વચન અગ્નિ માફ્ક સઘળા ગુણાને ભસ્મ કરવાવાળા સદ્ભૂત અને અપલાપક અને મિથ્યા અર્થ કરવાવાળા પહેાય છે. આવા પ્રયાગથી પ્રયાકતા ભવાટવીમાં જ ભ્રમણ કરતા રહે છે. અનેક પ્રકારના વિકલ્પાના તાંતા આવા નિરક વચનાથી આત્મામાં ઉદ્દભવતા રહે છે, વૈરાગ્યરૂપી લતાના એ વિનાશક તથા વિવેકરૂપી ચંદ્રમાનું આચ્છાદન કરનાર માન્યા ગયા છે.
આ વિષયમાં આ પ્રકારે દ્રષ્ટાંત છે.
કોઈ એક રાજા હતા, જે વસ્તીનું નિર્માણ કર્યો કરતા હતા, તે હાવા છતાં ન હતા, તેણે પાતની ગેરમોજુદગી અવસ્થામાં ત્રણ ગામેાની રચના કરી એ ગામાને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢી મુકી ઉજ્જડ બનાવી દીધાં. એક એ માટે ઉજ્જડ હતું કે ત્યાં કેાઈ વસ્તી જ ન હતી. જે ગામ લેાકેાના નિવાસથી વિહીન હતું તેમાં ત્રણ કુંભાર રહેતા હતા, જેમાં એ મૂર્ખ હતા અને એક વાસણ મનાવવાની કળામાં નિપુણુ હતા, પરંતુ તે વાસણ બનાવતા ન હતા. જે વાસણ બનાવનાર ન હતે', તેણે ત્રણ વાસણ બનાવ્યાં. એ કુટેલાં અને એક એવું કે જે જોડાતુ ન હતુ. અર્થાત્ કપાલમાળા જેની જુદી જુદી હતી, એમાં ત્રણ ચાખા પકવવામાં આવ્યા, જેમાં એ ચેાખા કાચા રહ્યા અને એક ચેાખેા ચડયા નહી—એનાથી ત્રણ બ્રામ્હણેાને ભેજન કરાવવામાં આવ્યું, બે બ્રાહ્મણ તા ભુખ્યા રહ્યા અને એકે ખાધુ' નહી. આ રીતે આ કથામાં કેવળ તિરક શબ્દોને જ પ્રયાગ થયા છે. આ
પ્રકારનાં નિરર્થક
વચન
ન ખેલવાં જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૭૩