Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બ્રહ્મચારિકા કર્તવ્ય ઔર શિષ્યોં કો શિક્ષા
હવે વિનીત શિષ્યનું કર્તવ્ય કહે છે—મે ઇત્યાદિ. વિનીત શિષ્ય આ પ્રકારના વિચાર કરવા જોઈએ કે, અન્વયાથ—નમયુદ્ધા-ચન્મયુદ્ધા મને આચાર્ય મહારાજ, સૌળગીતેન મીઠા વચનેાથી, વા અથવા લેળ-મેળ કઠોર વચનથી, અનુપાતિ-અનુશાસત્તિ અનુશાસિત કરે છે, અર્થાત્ શિક્ષા આપે છે. મમહામો-મમહામ એ બધું મારે માટે લાભકારક છે. કેમ કે, એનાથી અપ્રાપ્ત સમ્યગ્ દર્શન સમ્યગ્જ્ઞાન, અને સામ્યક્ ચારિત્રની મને પ્રાપ્તિ થાય છે. ત્તવેજ્ઞાતિવ્ર આ પ્રકારે પર્યાલેાચનાત્મક બુદ્ધિથી વિચાર કરી, ચશો તં પકિસ્તુને-પ્રચતઃ તત્ પ્રતિશ્ચાત્ સહનશીલ ખનેલ શિષ્ય ગુરુના શિક્ષાત્મક વચનેને કન્ય સમજી અ અંગિકાર કરે.
આનું તાત્પય એ છે કે, જેવી રીતે વર્ષાકાળમાં સૂર્યનાં કિરણેા પ્રચંડતર થઈ જાય છે, અને તેથી તે પ્રાણીઓ માટે અસહનીય ખની જાય છે. પરંતુ પરિણામે બે ત્રણ દિવસની અંદર તે વરસાદના સમાગમથી પવનને શીતળ મનાવી દે છે, જેથી જળવૃષ્ટિ ખૂબ થાય છે અને ઠંડીના સ્પર્શે સુખના અનુભવ કરાવે છે. અથવા જેમ નાળિયેર ઉપરથી કઠાર હોય છે પરંતુ એની મદરના ભાગ શીતળ મીઠા જળથી ભરેલા હોય છે. જેને મેળવી લેાકેા તુષ્ટિ-સતાષ અને પુષ્ટિ પ્રાપ્ત કરે છે. આ રીતે આચાર્ય મહારાજનાં કેમળ અથવા કાર અન્ને પ્રકારનાં શિક્ષાપ્રદ વચન શિષ્યને પરિણામમાં સુખજનક અને છે. આચાય મહારાજનાં વચનજ અંતમાં શિષ્યને તપ તથા સંયમની આરાધના કરવામાં પ્રવૃત્ત કરાવનાર હોય છે. મિથ્યાત્વાદિ પાંચ પ્રકારના આસવના એ નિરાધક ડાય છે. જ્ઞાનાવરણીય આદિ કમરના આવરણને દૂર કરવામાં તે પ્રચંડ પવનના વેગ જેવાં હાય છે. શિષ્યજનામાં અનેક પ્રકારની લબ્ધિયાની જાગૃતિ કરાવનાર હાય છે, સમસ્ત પદાર્થોના સ્વભાવનું જેનામાં અવભાસન હોય છે એવા કેવળ જ્ઞાન રૂપ પ્રકાશના પ્રદેશક અને શાશ્વતિક સુખને દેવાવાળા હોય છે. આ પ્રકારે ગુરુ મહારાજના શિક્ષા વચનાને હિતકારક જાણીને શિષ્યનું એકતવ્ય છે કે તે એના અંગિકાર કરે. ॥ ૨૭।।
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
७८