Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદથી પ્રગટ થાય છે કે, ભિક્ષુને ભિક્ષાટન કરતી વખતે પ્રાયઃ પરિષહ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ–આ સૂત્ર દ્વારા સુધર્મા સ્વામી જબૂસવામીને એ સમજાવીને કહે છે કે, હે જબૂ! આ અધ્યયનમાં ૨૨ પરિષહનાં સંબંધમાં જે કાંઈ પણ વિવેચન કરીશ. તે મેં પ્રભુ વર્ધમાનસ્વામીથી જે રીતે સાંભળ્યું છે તે કરીશ. ભગવાને બાવીસ ૨૨ પરિષહ ફરમાવ્યા છે. જે ભિક્ષુ આ પરિષહથી સ્વયં પરાજીત ન બની તેને જીતે છે તે મેક્ષ માર્ગથી કદી પણ વિચલિત થતું નથી. ભિક્ષાચર્યા કરતી વખતે પરિષહના આવવાની અર્થાત્ ઉત્પન્ન થવાની પ્રાયઃ અધિક સંભાવના રહે છે. આથી સાધુએ તેનાથી વિચલિત ન બનવું જોઈએ. પરિષહ સાધુની કમેટી છે તેના દ્વારા કસાયા પછી સાધુ મેક્ષમાગથી ચલાયમાન નથી થતા તેમજ વિલાસ પ્રગટ કરી એને સામને કરે છે તે કર્મોની નિર્જર કરીને પિતાનું કલ્યાણ કરે છે.
આ પ્રમાણે શ્રી સુધર્માસવામીએ કહ્યું ત્યારે જખ્ખસ્વામી ફરી પૂછવા લાગ્યા ચરે ઈત્યાદિ.
વાળે કાશ્યપગોત્રી “મનેof મજાવવા મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ૨૨ પરિષહનું ફિયા-કવિતા વર્ણન કરેલ છે. અને જેના સાંભળવા આદિથી ભિક્ષાચર્યામાં ફરી રહેલ મુનિ એ પરિષહાથી પૃષ્ટ થયા પછી પણ સંયમ માર્ગથી ચલિત બનતા નથી. એ પરિષહનાં નામ કયાં કયાં છે?
સુધર્માસ્વામી જખ્ખસ્વામીને ૨૨ પરિષહના નામને જાણવા અંગેના પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે, કે જબ્બ! સાંભળે “” ઇત્યાદિ !
બાઇસ પરીષહોં કા નામ નિર્દોષ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ૨૨ પરીષહાને સહન કરવાને ભિક્ષને આદેશ આપેલ છે તે ૨૨ પરિષહ આ છે.
દિચિછારૂપ પરિવહનું નામ દિગિચ્છાપરીષહ છે (૧) “દિગિચ્છા એટલે ભૂખ. પિપાસા શબ્દનો અર્થ તૃષા છે, આ રૂપ જે પરીષહ છે તે પિપાસાપરીષહ છે (૨) હેમંત અને શિશિર ઋતુમાં ઉત્પન્ન થતાં ઠંડા સ્પર્શનું નામ શીતપરીષહ છે (૩) ગ્રીષ્મ તથા વર્ષા ઋતુમાં ઉત્પન્ન થતા તાપ રૂપ ઉષ્ણુ સ્પર્શનુ નામ ઉણપરીષહ છે (૪) ડાંસ, મચ્છર, વીંછી, માકડ, આદિનું નામ દેશમશક છે, તેના કરડવાની વેદના રૂપ પરીષહ તે દેશમશકપરીષહ છે. (૫) વસ્ત્રો સદા અભાવ તે લ છે એ જીનકપિઓને થાય છે. સ્થવિરકલ્પિઓના જીર્ણ, ખંડિત અલ્પમૂલ્યવાળાં એવાં પ્રમાણપત વસ્ત્ર હોય છે તે પણ તેને અચેલજ માનવા જોઈએ. એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧