Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૭) અપરપૂર્ણદેાષ—ઘાષાથી-અર્થાત્ ઉદાત્તાર્દિક સ્વરાથી-જે અપરિપૂર્ણ હોય છે, ત્યાં અપરિપૂર્ણ ઘોષ’ નામના દોષ લાગે છે, જે ઉચા સ્વરથી મેલાય તેનુ નામ ઉદાત્ત, નીચા સ્વરથી ખેલાય એનુ નામ અનુદાત્ત તથા જે ન તા ઘણા ઉંચા સ્વરથી કે ન તા ઘણા નીચા સ્વરથી પરંતુ મધ્યમ સ્વરથી ખેલાય એનું નામ સ્વરિત છે, જેમ-૮ ઉત્ત્પન્નેક્ યા, વિમેરૢ વા, ધ્રુવદ્ વા, ઈત્યાદિ ઉચા સ્વરથી ખેલાય છે. નીચા શબ્દથી જેમ-‘નેમિનવૂ વા મિવુળી વા ’ ઇત્યાદિ સૂત્ર નીચા સ્વરથી ખેલાય છે. આના દોષ એ માટે માનવામાં આવેલ છે કે, ઘાષોથી અયુક્ત ઉચ્ચારણ કરવાવાળાએ આગમની આશાતના જન્ય દોષના ભાગી બનવાથી પ્રાયશ્ચિતના ભાગી બનવું પડે છે. (૮) અકૌષ્ઠ વિપ્રમુક્ત-માલ મૂકાદિકના ખેલવાની રીતે જે ઉચ્ચારણ સ્પષ્ટ વ્યક્ત થતું નથી તે અકોષ્ઠ વિપ્રમુક્ત દોષ છે. (૯) અશુરૂ વાચનેાપગત દોષ-ગુરૂ પ્રદત્ત વાચનાથી જે વિહિન હાય છે, અર્થાત્–ગુરૂપ્રવ્રુત્ત વાચનાથી જે પ્રાપ્ત થયેલ નથી હોતુ. અગુર વાચનાપગત દોષ છે. (૧૦) આ છઠ્ઠું દ્વાર થયું
તે
વાચના દ્વાર કા વર્ણન
ܕܙ
સાતમું વાંચનાદ્વાર કહેવામાં આવે છે.——
હવે વાચનાની વિધિ બતાવવામાં આવે છે શિષ્યને સુત્રાદિક ભણાવવા– સમજાવવાં એ વાચના છે. સૂત્રની વાચનાથી કર્મોની નિર્જરા થાય છે, તથા તેના અનાશાતનાની પ્રવૃત્તિ થાય છે. એ વાચનામાં લાગેલ જીવ શ્રુતપ્રદાનરૂપ તી ધર્મના આધાર અને છે, તીથ ધર્મના આધાર થવાથી તે જીવ સમસ્ત કર્માંના ક્ષપણથી મહાનિર્જરાવાળા થાય છે. મહાનિર્જરાવાળા થવાથી મૂક્તિની પ્રાપ્તિ દ્વારા એને જીવન મરણના ફેરાના ભય મટી જાય છે.
વાચના દેવાની અને તેને ગ્રહણ કરવાની વિધિ આ પ્રકારે છે— उवविसह उवज्जाओ, सीसा विअरंति वंदणं तस्स ।
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
सो तेसिं सव्वसमयं वायइ सामाइयप्पमुहं ॥
વાચના આપવાવાળા ઉપાધ્યાય જ્યારે પેાતાના આસન ઉપર બિરાજમાન થઈ જાય ત્યારે વાચના લેવાવાળા શિષ્ય સર્વ પ્રથમ એમને વદના કરે અને પછી તેમની પાસેથી સામાયિક આદિ સર્વ સૂત્રાની વાચના લે. ઉપદેશ, સ્મારણા અને પ્રતિ સ્મારણા ના ત્રણે ભેદ્યથી વાચના ત્રણ પ્રકારની છે. જે શિષ્યાએ સમાચારીને ગ્રહણ કરી લીધેલ હાય તે શિષ્યાને સૂત્રાની વાચના દેવી જોઈએ. તે કદી સામાચારીનું આચરણ કરવામાં પ્રમાદ કરે તેા ગુરૂનુ કર્તવ્ય છે કે તે એને ક્રમથી ઉપદેશ, સ્મારણા, અને પ્રતિ સ્મારણા રૂપ વાચના આપે. એમાં તે શિષ્યને એ સમજાવે કે, જુએ આજ મુનિયાની સમા ચારી આચાર છે કે જે સર્વ પ્રથમ નિંદ્રા, વિકથા આદિ પ્રમાદાને દૂર કરે આ
૬૦