Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સૂત્ર લક્ષણ નામનું ત્રીજું દ્વાર કહે છે– જે સૂત્ર સૂત્રલક્ષણથી યુક્ત છે તે જ ઉચ્ચારણ કરવા માટે એગ્ય છે, અને એનાથી પિતાના વાસ્તવિક અર્થને બંધ થાય છે. એનાથી વિપરીત સૂત્રથી વિવક્ષિત અર્થની પ્રતિપત્તિ-જ્ઞાન થઈ શકતું નથી, કારણ કે, એનાથી યથાર્થ અર્થનું પ્રકાશન થતું નથી.
अपक्खरं महत्थं बत्तीस दोसविरहियं जंच।
ઢrગુજં તુરં દૃિિ કવચં જેમાં અક્ષર ઓછા હોય છે અને અર્થ મહાન હોય છે જે બત્રીસ દેથી રહિત હોય છે તથા આઠ ગુણોથી જે યુક્ત હોય છે તે સૂવ છે. “થોડા અક્ષરવાળા હોય અને અર્થ જેને મહાન હાય”
આ પ્રકારના સૂત્રના વિશેષણથી આ ચાર ભંગ થાય છે. ઘેડા અક્ષર વાળા હોય અથવા અલ્પ અર્થવાળા હોય. જેમ કે કપાસ આદિથી બનેલ સુતર ૧. થડા અક્ષરવાળા હોય પણ જેને અર્થ મહાન હય, જેવાં સામાયિક બૃહત્કપાદિ સૂત્ર ૨. વધુ અક્ષરવાળા હોય પણ અર્થ ના હોય જેવાં જ્ઞાતાધ્યયન આદિ ૩. વધુ અક્ષરવાળા હોય અને અર્થ પણ જેને મહાન હોય જેવાં દૃષ્ટીવાદ ૪. સૂત્રના બત્રીસ દેષ આ છે..
સૂત્રકે ૩૨ દોષોં કા વર્ણન
અલીક ૧, ઉપઘાતજનક ૨, નિરર્થક ૩, અપાર્થક , છલ ૫, કુહિલ ૬, નિઃસાર ૭, અધિક ૮, ઉન ૯, પુનરુક્ત ૧૦, વ્યાહત ૧૧, અયુક્ત ૧૨, કમભિન્ન ૧૩, વચનભિન્ન ૧૪, વિભક્તિભિન્ન ૧૫, લિગુડભિન્ન ૧૬, અનભિહિત ૧૭, અપદ ૧૮, સ્વભાવહીન ૧૯ વ્યવહિત ૨૦, કાલદેષ ૨૧, યતિદેષ ૨૨, છવિદેષ ૨૩, સમયવિરૂદ્ધ ૨૪, વચનમાત્ર ૨૫, અર્થપત્તિ ૨૬, અસમાસ દોષ ર૭, ઉપમા ૨૮, રૂપક ૨૯, નિશ ૩૦, પદાથે ૩૧. અને સંધીદેષ ૩૨,
તદુર્તાિ–“શાસ્ત્રીમુવઘાચ નચંદ્ર ” ઈત્યાદિ !
આ બત્રીસ દેનું સ્વરૂપ આ પ્રકારે છે–અલીક નામ અસત્યનું છે. આ બે પ્રકારે છે, ૧ અભૂતભવન, ૨ ભૂતનિધ્રુવ, જેમ-ઈશ્વર કZક જગત ઈત્યાદિ જગતને ઈશ્વરે બનાવ્યું છે-આ પ્રકારે પ્રતિપાદિત સૂત્ર અભૂતે ભાવક છે, નાસ્તિ આત્મ-આતમાં નથી, આ પ્રકારના જમાલી દ્વારા કહેવાયેલ સૂત્ર ભૂતનિહ્નવ સ્વરૂપ છે. ઉપઘાત શબ્દનો અર્થ છે. પ્રાણીની હિંસા આદિનું પ્રરુપણ કરવું, આ વાતને પ્રરૂપક સૂત્ર ઉપઘાત ષવાળા માનવામાં આવે છેજેમ કહેવું કે, વેવિહિતા હિંસા ધર્માય (૨)” વેદ વિહિત હિંસા ધર્મના માટે છે જેમાં ફક્ત વર્ણોના કમને જ નિર્દોષ હોય તે નિરર્થક દેષ છે,આમાં અર્થ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
પર