Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂર્વાપરમાં વિરોધી છે કારણ કે, જ્યારે કર્મ છે તે કઈને કઈતેને કર્તા પણ હવે જોઈએ. પછી એ કહેવું કે એને કઈ કર્તા નથી એ “વ્યાહત દેષ છે. આ રીતે “ જ વા વથામવૃત્ત ” અર્થાત “આ બાળક વધ્યા પુત્ર છે એમ કહેવું તે પણ સમજવું જોઈએ. (૧૧) જે યુક્તિ પુરકસર નથી ત્યાં અયુક્ત દેષ આવે છે. જેમ હાથીનું વર્ણન કરતી વખતે એમ કહેવામાં આવે કે તે હાથીના ગંડસ્થલથી ચુત મદજળને એટલો વધુ પ્રવાહ નિકળ્યો કે, ત્યાં એક ઘોર નદી થઈ ગઈ જેમાં હાથી, અશ્વ અને રથ આ બધાં તણાઈ ગયાં, આ બુદ્ધિ કપિત ચિજ યુક્તિ સહ નથી. આ માટે અયુક્ત નામનો દોષ છે. એવી રીતે
મુનિયાના દર્શનથી શ્રાવકેની આંખમાંથી એટલાં આંસુ વહ્યા કે તેનાથી ઉપાશ્રય ભરાઈ ગયે. આ કથન પણ અયુકત દેષવાળું છે (૧૨) જ્યાં ક્રમવર્ણન ઉપર ધ્યાન નથી રખાતું ત્યાં કમભિન્ન નામને દેષ છે-જેમ શ્રોત્રવર્ગારાનરૂનાનાં વિષચન-ધ---પસાર એવું કેઈ સૂત્ર બનાવે તે એમાં ક્રમભિન્ન નામને દોષ આવે છે. કેમ કે, સૂત્રમાં જે કમથી ઈન્દ્રિયોનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ કમથી એના વિષયનું પણ વર્ણન કરવું જોઈએ. (૧૩) જ્યાં વચનને ઉલટ-સુલટ વ્યત્યય થાય છે. ત્યાં વચનભિન્ન નામને દેષ લાગે છે. જેમ વૃક્ષાઃ -અહીં વચનવ્યત્યય છે, કેમકે પુષિત ની જગ્યાએ
gદિવા” એમ બહવચન હોવું જોઈએ. (૧૪) જ્યાં વિભક્તિને વ્યત્યય હોય છે. તે વિભક્તિ ભિન્ન દેષ માનવામાં આવે છે. જેમ “વૃક્ષ પ્ર” અહિં પદ છે “વૃક્ષ પર એ ઠીક છે. વૃક્ષ ની જગ્યાએ વૃક્ષ આ વિભક્તિને વ્યત્યય છે. (૧૫) જ્યાં સ્ત્રીલિંગ આદિને વ્યત્યય બને છે તે લિંગ ભિન્ન દેષ છે, જેમ અર્થે સ્ત્રી અહીં અચં ની જગ્યાએ ટુ હોવું જોઈએ. તે રૂ ની જગ્યાએ કર્યું કરી દીધું એ લિંગવ્યત્યય છે, (૧૬) જે વાત સિદ્ધાંતમાં પ્રતિપાદિત નથી તેને માનવી, અર્થાત્ સિદ્ધાંત કથિત વાતથી પણ અધિક જે યુતિ યુક્ત નથી તેને માનવી જેમ-જીવરાશી અજીવરાશી એ બે રાશી છે, પણ એમ કહેવું કે નો નવ-નો વાળીવ આ પ્રકારે ત્રીજી રાશીનું વર્ણન કરવું અનભિહિત દેષ છે. (૧૭) વિભક્તિરહિત શબ્દવાળા સૂત્ર અપઃ દેશવાળા મનાય છે જેમ “મુનિવિત્તિ” અહિં થયેલ છે. કેમકે, સુબનત અને તિન્તની પદ સંજ્ઞા થાય છે. નિવિભક્તિક શબ્દ પદ સંજ્ઞક થતું નથી એટલે આ પ્રકારના શબ્દવાળા સૂત્ર આ દોષથી વિશિષ્ટ માનવામાં આવે છે. “નિર્વિત્તિ' આ શુદ્ધ છે. (૧૮) જે સૂત્રથી વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ નિરૂપિત ન થતાં બીજા રૂપમાં નિરૂપિત કરવામા આવે છે ત્યાં સ્વભાવહિન દેષ હોય છે. જેમ અગ્નિને શીત અને આકાશને રૂપી કહેવું. (૧૯) જ્યાં પ્રકૃતિ અને છેડીને અપ્રકૃતનું વિસ્તારથી વર્ણન કરીને પુનઃ પ્રકૃત અર્થનું વર્ણન કરવામાં આવે છે ત્યાં વ્યવહિત નામને દોષ લાગે છે–જેમ હેતુ લક્ષણના કથન અવસરમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૫૪