Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચારાના નેસડામાં જઈ પહેાંચ્યા. ત્યાં ૫૦૦ ચાર રહેતા હતા, ચેામાસાના સમય નજીક આવી રહ્યો હતા, એટલે સમય ન હતા કે ત્યાંથી બીજા સ્થાને પહાંચીને ત્યાં ચામાસામાં રહેવાના નિશ્ચય કરી શકાય. આથી આચાર્યે એ સ્થાન ઉપર ચતુર્માસ વ્યતિત કરવાના અભિપ્રાયથી ચેારાના નાયકથી ચતુર્માસ રોકાવા માટે આશ્રય સ્થાનની યાચના કરી. આચાર્યની વાત સાંભળી ચારાના નાયકે કહ્યું કે ભલે આપ અહિ રહેા અમને એમાં કાંઈ વાંધા નથી. પરંતુ આપ અહિં ધામીક ઉપદેશ આપવાના વિચાર ન રાખશે. કારણ કે અમે સઘળા અહિંના નિવાસી ચારી કરીને પેાતાના નિર્વાહ કરીએ છીયે. કદાચ એવું ન બને કે આપના ઉપદેશથી અમારા ધંધા બંધ થઈ જાય, આચાર્ય તેની વાત માની લીધી અને સ્વાધ્યાય અને ઘ્વાનથી ત્યાં રહીને પેાતાના ચામાસાના સમય વ્યતિત કર્યાં. જ્યારે વિહાર કરવાના સમય આવ્યે તે વખતે બધા ચારીએ મળી આચાયૂને પહોંચાડવા માટે એકઠા થયા અને થાડે દૂર સુધી આ ખધા આચાય મહારાજને પહાંચાડવા તેમની પાછળ પાછળ ગયા. ત્યાં આચાર્યે તેમને રાત્રી લેોજન ન કરવાના ઉપદેશ આપ્ટે, તે વખતે તેમણે જણાવ્યું કે રાત્રી ભેજનમાં અનેક દોષ છે કેમકે, સૂર્યાસ્ત થઈ જવાથી અનેક સૂક્ષ્મ જીવાને પ્રચાર અને ઉત્પત્તિ થાય છે. અને લેાજનમાં જો પીપીટીકા-કીડી ખાવામાં આવી જાય તે બુદ્ધિના નાશ થાય છે. જી' વગેરે જે ખાવામાં આવી જાય તે જળેાદર નામના રોગ થાય છે, માખી આવી જવાથી ઉલટી થાય છે, જો કરાળીયા ખાવામાં આવી જાય તા કાઢ થાય છે, કાંટા તેમજ લાકડાંની કાંસ જેવું ખાવામાં આવી જાય તા ગળામાં અટકાઈ જાય છે અને ઘણુ દુ:ખ થાય છે, વિંછી ને ખાવામાં માવી જાય તા તાળવુ' તેાડી નાખે છે, મેાવાળા ખાવામાં આવી જાય તે સ્વરના ભંગ થાય છે. ઈત્યાદિ અનેક દોષ રાત્રી ભેજનમાં છે અને રાત્રી ભેાજન કરનારને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આ માટે કેાઈ એ રાત્રી ભાજન ન કરવું, આચાર્ય મહારાજની આ પ્રકારની ધમ દેશના સાંભળીને તેમાંથી ફક્ત એક ચારના આગેવાને રાત્રી લેાજનને ત્યાગ કર્યાં. એક વખતે તે ચારના આગેવાન એ પાંચસા ચારેની સાથે ચારી કરવા માટે બહાર ગયે, કોઈ એક નગરમાં ચારી કરવાથી તેને ઘણું દ્રવ્ય મળ્યુ. અને લઈ તે બધા ત્યાંથી ચાલતા થયા અને કાઇ એક જંગલમાં પહેાંચી ત્યાં શકાયા. ચારના આગેવાને બધાને ભાજનની તૈયારી કરવાનું કહ્યું તેના આદેશને સાંભળી અરજી જેટલા ચાર તા ભાજનની તૈયારીમાં લાગી ગયા અને અરધા દારૂ વિગેરે લેવા માટે પાસેના ગામમાં ગયા, દારૂ વિગેરે લેવા ગયેલા એ ચારીએ મનમાં વિચાર કર્યાં કે, ચારીમાં મળેલ સઘળુ દ્રવ્ય ખધુ અમને મળી જાય તે ઘણું સારૂં થાય આ માટે એવા પ્રયત્ન કરવા જોઇએ કે જે લેાકા લેાજન મનાવે છે તે બધા મરી જાય. તેમને મારવાની તરકીબ કેવળ એક જ છે કે આ દારૂમાંના અરધા દારૂમાં વિષ ભેળવવવામાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૪૧