Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાથમાં લાકડીઓ હતી, કેઈના હાથમાં તોમર નામનાં શસ્ત્ર હતાં. આ પ્રકારના શસ્ત્ર-અસ્ત્રથી સુસજજ એવી શત્રુસેનાએ મને ઘેરી લીધેલ છે, એવું જોઈ મણીનાથ રાજાએ પોતાના ઘોડાને એ સેનાએ રચેલા ભૂહની વચ્ચે આગળ વધાર્યો. જે રીતે મૃગના ટેળામાં નિઃશંક બની સિંહ ઘૂમતો હોય, આ રીતે શત્રુસેનાની વચ્ચે ઘુસી જઈ પિતાનું અને પિતાના સૈનિકોનું રક્ષણ કરતાં કરતાં આગળ વધવા માંડયું. આથી શત્રુસેનામાં ભંગાણ પડ્યું. આ પ્રકારે શત્રુસેનાને પરાજિત કરી રાજા મણિનાથે પિતાની વિજયપતાકા ફરકાવી આ પ્રકારે સુશિષ્ય પણ ગુરૂ મહારાજની આજ્ઞાનું આરાધન કરતાં પિતાનું અને બીજાનું કલ્યાણ કરવાવાળા હોય છે. ૧રા
અવિનીત ઔર વિનીત શિષ્ય કા આચરણ
સૂત્રકાર વધુમાં અવિનીત એને વિનિતના સ્વરૂપને કહે છે. બનાસવા ઈત્યાદિ
અન્વયાર્થ–ળાવ-નાશ્રવાઃ અવિનીત બનવાથી આજ્ઞાનુસાર ન ચાલવાવાળા ઘૂવા–ધૂરુંવરઃ અભિમાની હોવાથી વગર વિચાર્યું બેલવાવાળા ફીટ-કીટા આલેક અને પરલોકના ભયથી રહિત હોવાના કારણે દુષ્ટ સ્વભાવવાળા એવા શિષ્ય કોમળ હૃદયવાળા ગુરુને પણ કેપ યુક્ત કરે છે. અથવા જે સીતા–શિખ્યા શિષ્ય નિષિ-મૃદુમોિ કેમળ હદયવાળા ગુરુને પણ ૨૬ પતિ-૬ પ્રવૃત્તિ કેપ યુક્ત કરે છે. આચાર્ય મહારાજની આરાધના તપ અને સંયમના હેતુથી હોય છે એવું જાણી આચાર્ય મહારાજની મનોવૃત્તિનું અનુસરણ કરવાવાળા હોય છે, અર્થાત્ એમની આજ્ઞાના આરાધક હોય છે તથા હોવવેચા–રાવતા ગુરુ મહારાજની સુખશાતાના અભિલાષી હોવાથી ચતુરાઈથી યુક્ત હોય છે તે શિષ્ય ટુર્નિચરિ-ટુરિાચંગ ક્રોધાયમાન થયેલા પોતાના ગુરુ મહારાજને દુ નિશ્ચયથી હૃદું-ટપુ જલદી પસાથપ્રીતિ પ્રસન્ન કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
૨૮