Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી તેનાથી પેાતાના દોષ ખમાવવા લાગ્યા. આ પ્રકારે પશ્ચાત્તાપ કરતાં કરતાં વિશુદ્ધ ભાવનાથી ગુરુને પણ કેવલી જ્ઞાન પ્રાપ્ત થયું.
આ દૃષ્ટાંતના સાર એ છે કે વિનિત શિષ્ય પેાતાની વિશુદ્ધિની સાથે સાથે ગુરુ મહારાજની પણ વિશુદ્ધિનું કારણ બને છે. એટલે શિષ્યાએ આ રીતે વિનીત થવું જોઇએ. ૧૩ા
ગુરૂ ચિત્તાનુસારી શિષ્ય કા દ્રષ્ટાંત
ગુરુ—ચિત્તનુગામી શિષ્યના ચિન્હાને આ ગાથા દ્વારા સૂત્રકાર બતાવે છે. નાવુદ્દો. ઇત્યાદિ,
અન્વયા --પુતો વિચિ ન વાપરે-બપૃષ્ઠ:નિશ્ચિત્ ન ક્યાાંત ગુરુ મહારાજ જ્યાં સુધી કોઈ વાત ન પૂછે ત્યાં સુધી શિષ્યનું કર્તવ્ય છે કે તે કાઈ પણ વિષયમાં કાંઈ ન કહે. પુદ્દો વા નાહિયે વ—પૃષ્ઠોવા અહી નવવૃત્ત જો પ્રસંગવશ કોઇ વિષયમાં ગુરુ મહારાજ પૂછે તે પણ એમાં જીઢુ નહી ખેલવું જોઈ એ. જો, બસગ્ગ વિના જોવું સત્ય ચત્ કાઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલા ક્રાધને જલદીથી દબાવી દેવા જોઇએ.
ક્રોધ કો નિલૢ બનાને મેં દ્રષ્ટાંત
ભાવા —કાઈ કારણવશ જો કદાચ ગુરુ મહારાજ શિષ્યને કઠીન વચનથી શિક્ષા આપે તે તે સમયે ક્રધનુ કડવું ફળ સમજી ઉત્પન્ન થયેલ ક્રાધને ક્ષમાથી દબાવી દે. કારણ કે ક્રોધ સમસ્ત અનર્થાની એક મજબુત જડ છે. બધા કલ્યાણાના વિનાશક છે. સંયમરૂપી ઉદ્યાનને ભસ્મ કરવા માટે દાવાનળની જવાળા જેવા ભયંકર છે. સમતારૂપી મેઘ ઘટાઓને વેરવિખેર કરવા માટે આ ક્રોધ પ્રચંડ પવન જેવા છે. શાંતિરૂપી ચદ્રમડળને ગ્રસવા માટે રાહુ જેવા સકળ સદ્ગુણરૂપી કમળવનને દુગ્ધ કરવા માટે હિમપાત જેવા કહેલ છે. ક્રાપથી ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને ક્રાપથીજ શત્રુતાની વૃદ્ધિ થાય છે. જે જનપદ (દેશમાં) આ ક્રાધના આવાસ થાય છે તે સકલ વિપત્તિઓનું સ્થાન ખની દેશ આદિના નાશ કરે છે. કહ્યું પણ છે~~~
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૩૨