________________
૩૪
પૂજ્યભાવ ધરાવતાં હતાં, જ્ઞાન પ્રત્યેના આદર, જિનાજ્ઞાને રાગ, વ્યાખ્યાન સાંભળવાના પ્રેમ, વિગેરે ખીજાઓને પણ પ્રેરણા આપે તેવાં હતાં અને પુણ્ય પ્રક પણ અદ્ભૂત હતા. દરેક ગુણાના પૂર્ણ ખ્યાલ તે શી રીતે આપી શકાય ? પ્રત્યક્ષ જોએલા પણ ભાવા લેખનમાં ઉતારી શકાતા નથી, એ તેા અનુભવથી જ સમજાય, તે પણ કંઈક માત્ર અહીં સંગ્રહ કરીએ છીએ.
ત્યાગ વૈરાગ્ય—ઉભય કુટુમ્બમાં ભર્યા પાથર્યાં ભાગાની વિપુલ સામગ્રી છતાં ભરયૌવન વયથી સંયમની અભિલાષા, સાળ સેાળ વર્ષ સુધી છ (કાચી) વિગઈ આને ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન કરવાપૂર્વક ગૃહસ્થાશ્રમના નિર્વાહ કરવા, વિગેરે તેઓના ત્યાગ ગૃહસ્થજીવનથી જ વૈરાગ્ય મૂલક હતા. સંયમ જીવનમાં પણ એ ગુણ અધિકાધિક ખીલતા જ રહ્યો હતા, અને ઔપચારિક નહિ રહેતાં નૈષ્ઠિક (નૈસર્ગિક) બની ગયા હતા. માટે જ અનેકાનેક જીવાને તેઓ સંયમ માગે જોડી શકવ્યાં હતાં. તેમના થાડા વખત પરિચય કરનારા પણ ચૈાગ્ય જીવા સંયમ પ્રત્યે સન્માનવાળા અની જતા, તેમાંના કેટલાકે તા સંયમ પણ લીધું છે.
રસનાના વિજય શેષ ઇન્ક્રિઆના વિજયથી અતિ દુષ્કર ગણેલા છે, તેનો કાબૂ પણ તેમણે ઠીક કેળવ્યો હતા. દશ દ્રવ્યથી કેાઈ દિવસ વધારે દ્રબ્યા નહિ વાપરવાં એવા તેમના અભિગ્રહ હતા. દેશમાં પણ ઓછામાં ઓછુ એક તા છેાડવું, કાઈ દિવસે દશ પુરાં વપરાય તેા ખીજે