________________
૩ર
વિહાર કરી છાણી (છાયાપુરી કે જે પેાતાની જન્મભૂમિ છે ત્યાં) ગયાં. તેમનાં ગુરૂણી વિગેરે સાધ્વીંગણુ પણ ત્યાં પધારેલા હતા અને પૂર્વ પન્યાસજી મહારાજ શ્રીસિદ્ધિવિજયજી ગણી (વમાનમાં પૂ॰ દાદા શ્રીસિદ્ધિસૂરીશ્વરજી) પણ ભરૂચનું ચાતુર્માસ પૂર્ણ થતાં છાણી પધાર્યા હતા, તેઓની પાસે ચાગેાદ્ધ્નાદિ કરી લીધું અને વિ॰ સં ૧૯૬૮ના મહા સુદ્ઘ ૧૦ ના રાજ તેએાશ્રીના મુખે મહાત્રતા ઉચ્ચરી (વડી દીક્ષા સ્વીકારી) પેાતાના આત્માને કૃતાર્થ કર્યાં (વધુ જવાબદારીવાળા બનાવ્યેા). દીક્ષા વખતે
જે સંખષીએ સાથ ન આપી શકયા તે વડીદીક્ષા વખતે પૂર્ણ સહાયક થયા અને તેઓના ગૃહસ્થ પિતાશ્રી કીલાચંદભાઈ એ નૂતન દીક્ષાની જેમ ઘણા આડમ્મરપૂર્વક ગામ મહાર વટવૃક્ષની નીચે પૂ॰ ગુરૂદેવને હાથે વડીદીક્ષા અપાવરાવી. એક કાળે જે અનુચિત જણાતું હતું તે પણ આખરે સહુને યાગ્ય જણાયું. પોતે માહાધીન બની આટલાં વર્ષે અન્તરાયભૂત બન્યા તેને પશ્ચાત્તાપ થયા
અને છેલ્લે છેલ્લે પણ સહુએ તેઓની દીક્ષાની ખૂબ ખૂબ અનુમેાદના કરી. ગુરૂણી અને દાદી ગુરૂણી વિગેરેની નિશ્રામાં સંયમનું પાલન કરતાં ગુણને પ્રક થતા ગયા તેમ તેમ પુણ્યના પ્રક પણ વધતા ગયા. તેઓના સંયમનેા આદર અને પુણ્યબળ કેવું હતું તે જાણવા માટે તેમણે સ્વ-પર કરેલી આરાધના ઉપરાન્ત મહેાળા શિષ્યાઆના પરિવાર એ માટું પ્રમાણ છે. તેઓએ સંયમ લીધું ત્યારથી યથાશકચ વિહાર કરી જુદા જુદા પ્રદેશમાં