________________
મેક્ષ નકકી થઈ જ જાય છે. અર્થાત્ સમ્યકત્વ પામ્યા પછી હવે અર્ધ પુદ્ગલ પરાવત કાળમાં ચેકકસ મેક્ષે જવાના જ, અને બીજી રીતે વિચાર કરે તે મેક્ષ જનાર સમ્યકત્વી જ. સમ્યકત્વી વિના મિથ્યાત્વી, મિથ્યાષ્ટિ જીવ ક્યારેય એક્ષે જવાને જ નથી. એને પણ સમ્યકત્વ પામ્યા પછી જ મેક્ષ મળશે. તે સિવાય નહીં. અને સમ્યકત્વ કેણ પામશે ? ભવી જીવ જ. અભવીને ક્યારેય મેક્ષ વિષે શ્રદ્ધા થતી જ નથી. અને તે સમ્યકત્વ પામતે જ નથી. અને તેથી જ મેલે જતો જ નથી. માટે જે આપણે ભવી જીવ છીએ તે હવે સમ્યકત્વી થવા પ્રયત્ન કરવો જોઇએ. સમ્યકત્વી થવું, સમ્યકત્વ પામવું એ જ આપણું માટે ઘણું મહત્વની બાબત છે.
(૩) સાદિ + અનન્ત – મેક્ષની સાદિ છે, શરૂઆત છે. કર્મ ક્ષય પછી જયારે આત્મા મેક્ષમાં જાય છે ત્યારે તે મેક્ષની આદિ કહેવાય છે અને પછી એકવાર મેક્ષ પામ્યા પછી તે અનન્ત છે, સાન્ત નહીં. હવે ફરી મેશને અન્ત આવવાને જ નથી.
() સાઢિસાન્ત જીવાત્મા સાથે કર્મની સાદિ પણ છે. અને અન્ત પણ છે. એક વ્યકિતને જ્યારે પણ કર્મ બંધાય છે ત્યારે તે કર્મની સાદિ– શરૂઆત થઈ અને જયારે એ જ કર્મને ક્ષય થશે ત્યારે તે કર્મને અન્ત પણ થશે. માટે સાન્ત, અન્ત સહિત તે સાન્ત. એવું નથી કે એક વાર જે કર્મ બાંધ્યા તે ખપે જ નહીં ? ના એવું નથી. કર્મ ખપે તો શું થાય ?
એક વાર આત્મા સાથે બંધાયેલા કર્મો ખપે જ નહીં તે શું સ્થિતિ થાય? આત્મા ઉપર કર્મને બંધ થતે જ જાય. જૂના