________________
આ પ્રમાણે અનાદિ અને અનન્તની ચતુર્ભાગી થાય છે. (૧) જેને કર્મ સંગ-બંધ અનાદિ છે. અને અન્ત પણ નથી. દા. ત., અભવી છે આ સંસારમાં અનાદિ કાળથી કર્મયુકત છે. અને ભાવિમાં પણ તેમને કર્મબંધ અનન્ત જ રહેવાને છે. કદાપિ મુક્ત નહીં થાય.
(૨) અનાદિ-સાન્ત. અન્ય આપણા જેવા ભવ્ય જીને કર્મબંધ ભૂતકાળની દષ્ટિએ અનાદિ જરૂર છે. પરંતુ ભાવિની દષ્ટિએ સાત છે. અન્ત સહિત છે. એક દિવસ આ કર્મબંધને અન્ત જરૂર આવશે. આ બીજા ભેદમાં ભવ્ય જ આવે. પ્રશ્ન– જે જે ભવ્ય જીવે છે તે તે ક્ષે જશે જ? કે પછી જે જે મોક્ષે જશે તે ભવ્ય જ ? ઉત્તર– જે જે મેક્ષે જશે તે તે ચોકકસ ભવ્ય જીવ જ કહેવાશે. પરંતુ જે જે ભવ્ય જીવે છે તે તે ક્ષે જશે જ. એ એકાન્ત નથી. જાતિ ભવ્ય, દુર્ભવ્ય જ મોક્ષે જવાના જ નથી. અને અનન્ત કાળ વીતી ગયે હશે છતાં પણ અનન્તા ભવ્ય જીવે સંસારમાં હશે. એ એક પણ દિવસ આવવાને નથી કે જે દિવસે સંસારમાંથી બધા જ ભવ્ય છ ખલાસ થઈ જશે. ના. પ્રશ્ન– જે જે સમ્યકાવી તે તે મોક્ષે જશે ? કે જે જે મોક્ષે જશે તે સમ્યકત્વી ? ઉત્તર– સમ્યકત્વ પામ્યા એ જ ઘડીએ આપણે મિક્ષ નકકી થઈ જ ગયું છે. સમ્યકત્વ પ્રાપ્તિને મોટો લાભ આ છે કે એક વાર સમ્યકત્વ પામ્યા, સ્પર્યું એટલે એ જ ઘડીએ આપણો