________________
ગમન
જયતિષ –ખગાળશાસ્ત્રની દૃષ્ટિએ આકાશમાં ગ્રહણ થાય છે. સૂક્ષ્મ અને રાહુનુ· ગ્રહણ થાય છે. કયારેક ચંદ્ર અને રાહુનું ગ્રહણ થાય છે. ચિત્રમાં ખતાવ્યા પ્રમાણે પ્રથમ– સૂ` અને રાહુ બન્ને જૂદા જૂદા છે. અને ગતિમાં કરતા રાહુનું વિમાન સૂર્યના ઉપર આવતું જાય છે. II નબરના ચિત્રમાં થોડુ· ગ્રહણ દેખાય છે. III માં ઘણા વધારે અને IVમાં પુરું ગ્રહણુ દેખાય છે. રાહુના વિમાનથી સૂર્યંનું વિમાન ગ્રસિત થઇ ગયુ છે, ઢંકાઈ ગયું છે. આનું નામ ગ્રહણ. હવે ગતિમાં ફરી આગળ વધતું રાહુનુ` વિમાન છૂટું પડતું જશે. અને Vમાં થાડું છૂટુ પડયું VI માં અધ્ન છૂટુ' પડયુ. અને VII સાતમી અવસ્થામાં બન્ને સપૂર્ણ છૂટા પડી ગયા છે. સૂર્ય પૂર્ણ દેખાય છે. આને પંચાંગની જયાતિષશાસ્ત્રની ભાષામાં ગ્રહણ મેાક્ષ કહેવાય છે.
પછી
બસ, આ જ પ્રમાણે આત્માં અને કર્મોનું પણ ગ્રહણ (બધ) થયેલુ છે તેના મેક્ષ થાય છે. પરન્તુ મેક્ષ થવા માટે V, VI અવસ્થામાં બતાવ્યા પ્રમાણે પ્રથમ ઘેાડી, પછી ઘણી આ પ્રમાણે નિર્જરા થાય છે.... નિર્જરા થતાં થતાં .... એક દિવસ એવા પણ આવે કે પૂર્ણ –સપૂર્ણ નિર્જરા થઈ જાય ત્યારે આત્મા સંસારથી, એક બ ંધથી સથી મુકત થઈ જાય જેમ VIIમી અવસ્થામાં એકલેા સૂર્ય રાહુ વિનાના પૂર્ણ ચાખ્ખો દેખાય છે. તેમ આત્મા એક એવી અવસ્થામાં પહોંચે છે. જયાં પોતે એકલા જ હાય છે. સંસાર નહી, કમ નહી', શરીર નહીં, જન્મ-મરણ નહીં. તે અવસ્થાને મેાક્ષ કહેવામાં આવે છે. જેમ માટીથી છુટુ પડયા પછી જુદું સ્વતંત્ર સાનુ... ચાખ્યું,
♦
ૐ