________________
જે ખાય છે તે છૂટે છે. કમ આત્માની સાથે બધાય છે તે તે કર્મને જ એક દિવસ આત્માથી છૂટા પડવાનુ છે. છૂટવું જ પડશે. મેક્ષ થશે.
પ્રશ્ન—જે જે અંધાય છે તે તે છૂટે છે કે જે જે છૂટે છે તે તે બંધાય છે ? અંધાયેલાના માફ કે મેક્ષના બંધ
ઉત્તર બધાયેલાને મેક્ષ ખરો. પરન્તુ બધા જ મંધાયેલા છૂટશે એવુ' નકકી નથી. જેમ ૫-૧૦–૨૦ વર્ષની જેલની સજાતે જ વાળા છૂટી જશે. પરન્તુ આજીવન કેદવાળા નથી છૂટતા. પ્રમાણે ભવ્ય જીવે કર્માંના ખંધથી છૂટી જશે. પરંન્તુ અભવ્ય જીવા, જાતિભવ્ય જીવાત ક્યારેય નથી છૂટતા. તેમના મેાક્ષ કદાપિ નથી થતા.
-
એટલે હું મહિક! કમ ખધાયેલા બધા મુક્ત થાય જ એવા એકાન્ત પણ નથી અને કર્મથી મુકાયેલા, મુક્ત થયેલા ફરી બંધાતા જ નથી.
સચાગવિયોગના સાપેક્ષક ભાવ
જેના સંચાગ છે તેના વિયેગ પણ છે. સયાગ વિના તે વિયેાગ સભવે જ નહી. અને, વિયેાગ કાના ? તા સયેગના. અને સમૈગ કોને? તે કહેવુ પડશે એ ભિન્ન જુદા પદાર્થાના. આત્માની સાથે જે કર્મના સંચાગ હતા તે જ કના આત્માથી વિયેગ થશે, તેને જ છૂટા પડવું પડશે. માટે વિયેાગ સચેાગ-સાપેક્ષિક છે. જીવ કના સયોગ એ જ સંસાર અને એ બન્નેના સથા વિયાગ એનુ” નામ જ મેક્ષ.