________________
છઠ્ઠા ગણધર –શ્રી મંડિક સ્વામી વિષય:- કર્મ મોક્ષક્ષયરસિદ્ધિ શંકા – આત્માને કમને બધ-મેક્ષ હોય કે નહીં ?
ज संताणोऽणाई तेणाणते य णायमेगतो दीसह सतोऽवि जओ कत्थइ बीय-कुराईण ॥
–– પ. પૂ. ચરમતીર્થપતિ આસજોપકારી શ્રમણપરમાત્મા શ્રી મહાવીર સ્વામીને નમસ્કારપૂર્વક - છઠ્ઠા ગણધર મંડિક સ્વામીની શંકા-જીવ સાથે કર્મને બંધ મેક્ષ છે કે નહીં ? એને પહેલે એક અંશ કમબંધ સિદ્ધિને ગયા આઠમા વ્યાખ્યાનમાં વિચારી ગયા છીએ. અહીંયાં આ નવમા વ્યાખ્યાનમાં મંડિક સ્વામીની જ શંકાના બીજા અંશ -કર્મ મેક્ષ સિદ્ધિને વિચાર કરીએ.
શું કર્મને નાશ (ક્ષય) પણ થતું હશે ખરો? અને જે કર્મનો ક્ષય ન થાય તે શું થાય ? મોક્ષ એટલે શું ? મોક્ષ ક્યારે થાય? કેવી રીતે થાય ? વગેરેને વિચાર અત્રે પ્રસ્તુત પ્રવચનમાં કરવામાં આવે છે. બક્ષનારના અર્થો – મેક્ષ. એટલે છૂટા પડવું. છૂટકારે થ. બંધાયેલી વસ્તુનું છુટું પડવુ પણ મક્ષ કહેવાય છે. પરંતુ અહીયાં આ સંદર્ભમાં વિચાર કરતા ખ્યાલ આવશેજે આત્માએ કર્મ બાંધ્યા છે તેને છુટકારો થવો તે મોક્ષ. જીવે કર્મ બાંધ્યા છે તે જીવે જ છોડવા પણ પડશે અને