________________
૩ર
પૂર્વાપર-વિરૂદ્ધ છે. એવી રીતે પરસ્પર-વિરૂદ્ધ ઉક્તિઓની બહુલતા હોવાથી ત્રીજો હેતુ પણ આમાં છે.
એવી રીતે પ ંચર્મોનું સામાન્ય પતિથિપણું વિનષ્ટ કરવામાં, તથા શ્રી વિજયદેવસૂરિજીમાં જીતન્યવહારના પ્રવર્તક તરીકેની સિદ્ધિ માટે અપેક્ષિત એવા બાકીના ત્રણ અંશે ન હેાવામાં, અને ખીજા પણ અનેક સ્થળેામાં યુક્તિ ન દર્શાવેલી હાવાથી યુકિત-રિકત નામના ચાર્થી હેતુ પણ આમાં છે જ.
એવી રીતે ‘ક્ષયે પૂર્વા સિથિઃ વાયા એ શાસ્રની ક્ષય હાય ત્યારે પૂર્વતિથિ કરવી-પૂર્વતિથિમાં આરાધન કરવું જોઇએ. પહેલાં વ્યાખ્યા કર્યાં પછી, આ શાસ્રવડે પૂર્વમાં રહેલી સપ્તમી વગેરેમાં અષ્ટમી કરવામાં આવે છે.’ એવી રીતે કથન કરવાથી આ શાસ્ત્ર પર્વતિથિનું વિધાન કરનાર છે.’ એવા પ્રકારના આગમાનુસારિ પક્ષના સ્વીકાર કર્યાં હાવાથી પરાભમત-પક્ષાભ્યનુજ્ઞ નામના પાંચમા હેતુ પણ આમાં ઘટે છે,
તથા શ્રી જૈનસ'ઘ આરાધન માટે ઔયિકી તિથિની અપેક્ષા રાખે છે.' એવી રીતે પાતે સ્વીકાર્યા પછી પૂર્ણિમાના ક્ષય-પ્રસંગમાં ‘રુચિ પ્રમાણે અનુષ્ઠાન કરી શકાય' એવું કથન કરવાથી સ્વાભ્યપગમ-વિરૂદ્ નામના સાતમા હેતુ પણ આમાં ઘટે છે.
એવી જ રીતે ‘આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શકા કરે છે’એવા આઠમા હેતુના સ્થાનમાં પણ શાસ્ત્ર અને પરપરાવ્યવહારને અનુસરનારા સર્વે આચાર્યાં આ નિર્ણયપત્રના પ્રામાણ્ય તરફ શકા કરે છે. એવા પ્રકારના જ હેતુ ગ્રહણ કરવા જોઇએ એવી રીતે સર્વ પ્રકારે શેલે છે.
એ પ્રમાણે વિજયદેવના મતપત્રકનું અપ્રામાણ્ય દૂર કરીને, તેનું પ્રામાણ્ય વ્યવસ્થાપિત કરી, પર્વતિથિની વૃદ્ધિ ટીપણા દ્વારા જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપ તિથિની જ વૃદ્ધિ કરવી જોઇએ.” એ વિષયમાં સાક્ષાત્ જ પ્રમાણુ દર્શાવવામાં આવેલ છે. તેથી ટીપણામાં પતિથિને ક્ષય અથવા વૃદ્ધિ જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિઓના જ ક્ષય અથવા વૃદ્ધિ કરવી જોઇએ.” એવા અ, પૂર્વ કહેલાં અનેક શાસ્ત્રોથી સાક્ષાત્ અથવા અર્થોંપત્તિદ્વારા સિદ્ધ કરવામાં આવ્યે છે.
૭ ‘વેઃ સ્મૃતિઃ સટ્ટાચાઃ સ્વસ્ય ચ પ્રિયમમનઃ' એ પ્રમાણે મનુએ સ્થાપેલ સદાચારનું પ્રામાણિકપણું જીતાચારને ઉડાવવા મથતા મધ્યસ્થ ઉડાવ્યું છે. વિજયદેવસૂરિની સમાચારી જીતવ્યવહાર સિદ્ધ છે અને તે ધર્મશાસ્ત્ર અને વ્યવહારથી પરિપુષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org