________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनो टोका शास्त्रपरिचय
तत्र. निरयावलिकाः. यत्रावलिकामविष्टाः श्रेणिष्ववस्थिताः इतरे च नरकाऽऽवासाः प्रसङ्गतस्तद्गामिनश्च मनुष्यास्तिर्यञ्चः प्रतिपाद्यन्ते तास्तथा (१), कल्पावतंसिकाःनाम-कल्पावतंसकदेवमतिबद्धग्रन्थपद्धतिः, तास्तथा (२), पुष्पिताः-संयमभावनया पुष्पिताः सुखिताः पाणिनः संयमाऽऽराधनपरित्यागेन ग्लानावस्था प्राप्ताः सङ्कुचिताः सन्तो भूयस्तदाराधनेन पुष्पिता यत्र प्रतिपाद्यन्ते
इन पांचोमेसे प्रथम-(१) निरयावलिका सूत्रमें नरकावासोंका तथा उनमें उत्पन्न होने वाले मनुष्य और तिर्यञ्चोंका वर्णन है ।
(२) द्वितीय-कल्पावतंसिका सूत्रमें सौधर्म आदि बारह देवलोकोमें कल्पप्रधान इन्द्र . सामानिक आदिकी मर्यादायुक्त-कल्पावतंसक विमानोंका. और तप विशेषसे उनमें उत्पन्न होने वाले देवोंका तथा उनकी ऋद्धिका वर्णन है।
(३) तृतीय पुष्पिता सूत्रमें जिन्होंने संयम भावनासे विकसित हृदय होकर संयम लिया, पीछे उसके आराधनाका परित्याग करनेमें शिथिल होनेसे ग्लान अवस्थाको प्राप्त हुए और फिर संयमकी आराधना करके पुष्पित और सुखी बने, उनका वर्णन है।
એ પાંચમાંથી પ્રથમ (૧) નિરયાવલિકા સૂત્રમાં નરકાવાસોનું તથા તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય તથા તિર્યંચોનું વર્ણન છે.
(૨) દ્વિતીય-કલ્પવતસિકા સૂત્રમાં સૌધર્મ આદિ બાર દેવેલેકમાં કલ્પ પ્રધાન ઈસામાનિક આદિ મર્યાદાયુક્ત કલ્પાવતુંસક વિમાનનું તથા તપ વિશેષથી તેમાં ઉત્પન્ન થનારા દેવેનું તથા તેમની અદ્ધિનું વર્ણન છે.
(૩) તૃતીય-પુષિતા સૂત્રમાં જેમણે સંચમ ભાવનાથી વિકસિત હૃદયપૂર્વક સંયમ લીધે, પછી તેની આરાધનાને પરિત્યાગ કરવામાં શિથિલ થઈ જતાં પ્લાન અવસ્થા પ્રાપ્ત થઈ અને ફરી સંયમની આરાધના કરી પુષ્પિત અને સુખી બન્યા તેનું વર્ણન છે.
For Private and Personal Use Only