________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
निरयावलिकामा तापसेनापराध क्षमिला पारणार्थ राजभवनागरनं स्वीकृतम् ।
पारणादिने तापसो राजद्वारमागतः । तस्मिन् दिने शत्रुः श्रेणिकराजधानीमाक्राम्यत् । राजा योऽमुद्यतः सैन्यं सहीतुं प्रवृत्तस्तापसं सत्कतुं न क्षमोऽभूत् । तापसो राजद्वारमागत्य पुनः परावृत्तश्चतुर्थ मासं तपसा क्षपयितुं प्रारभत ।
अत्यन्त कष्ट हुआ और वह उस तापसके पास गया तथा अपने अपराधकी क्षमा याचना की, और फिर अपने यहाँ पारणाके लिये आनेकी प्रार्थना की। तापसने अपराधको क्षमा कर दिया, और राजभवन में पारणाके लिए आना स्वीकार कर लिया।
पारणाके दिन फिर वह तापस राजाके दरवाजेपर आया, परन्तु उसी दिन दुर्भाग्यसे शत्रुने उसकी राजधानीपर चढाई कर दी थी। राजा सेनाको व्यवस्थित रूपसे एकत्रित करनेमें लगा हुआ था, इस लिये वह तीसरी बार भी सःकार नहो कर सका । तापस राजाके दरवाजेसे उस दिन भी बिना पारणाके लौटा और चौथे मासका उपवास प्रारम्भ कर दिया ।।
કષ્ટ થયું અને તે તાપસ પાસે ગયે અને પિતાના અપરાધ માટે ક્ષમાની યાચના કરી, અને ફરીને પિતાને ત્યાં પારણાં માટે આવવાની પ્રાર્થના કરી. તાપસે અપરાધને માટે ક્ષમા આપી દીધી અને રાજભવનમાં પારણું માટે આવવાને સ્વીકાર કરી લીધે
- પારણને દિવસે પાછો તે તાપસ રાજાના દરવાજા પર આવ્યું પણ તે દિવસે દુર્ભાગ્યવશાત્ શત્રુએ તેની રાજધાની ઉપર ચડાઈ કરી હોવાથી રાજા સેન્ચને વ્યવસ્થિત કરી એકઠું કરવામાં રોકાયેલ હતો આથી તે ત્રીજી વખત પણ સત્કાર કરી શકે નહિ. તાપસ રાજાને ઘેરથી તે દિવસ પણ પારણું કર્યા વગર પાછો ફર્યો અને ચોથા માસના ઉપવાસ શરૂ કર્યા.
For Private and Personal Use Only