________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
बोधिनी टोका वर्ग ३ अध्य- ४ बहुपुत्रिका देवी
टीका
"
तरणं ताओ' इत्यादि - व्याख्या निगदसिद्धा ॥ ९ ॥
6
तरणं ताओ' इत्यादि --
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उसके बाद वह सुत्रता आर्या किसी समय पूर्वानुपूर्वी विचरती हुई फिर विभेल सन्निवेशमें आएगी और वसतिकी आज्ञा लेकर वहाँ तप संयमसे आत्माको भावित करती हुई रहेगी । बाद वह सोमा ब्राह्मणी उन आर्याओके आनेका समाचार पाकर हृष्ट तुष्ट हृदय हो स्नान कर तथा सभी अलङ्कारोंसे विभूषित हो पूर्ववत् उन आर्याओंके पास जाकर यावत् वन्दन और नमस्कार करेगी । वन्दन नमस्कार करके धर्म सुनकर उस आर्यासे कहेगी - हे देवानुप्रिये ! मैं राष्ट्रकूटसे पूछकर आपके समीप मुण्डित होकर प्रव्रज्या लेना चाहती हूँ। वह आर्या उससे कहेगी - हे देवानुप्रिये ! तुम्हें जिस प्रकार सुख हो वैसा करो । प्रमाद मत करो । उसके बाद सोमा ब्राह्मणी उन आर्याओंको वन्दन और नमस्कार कर उनके पाससे अपने घरमें राष्ट्रकूटके पास आयेगी । आकर हाथ जोड राष्ट्रकूटसे पूर्ववत् पूछेगी
'तपणं ताओ' ४त्याहि.
ત્યાર પછી તે સુત્રતા આર્યાએ કાઇ સમયે પૂર્વીનુપૂર્વી વિચરણ કરતાં કરતાં પાછી ખિલેશ્વ સન્નિવેશમાં આવશે અને વસ્તીની આજ્ઞા લઈ ત્યાં તપસ યમથી આત્માને ભાવિત કરતી રહેશે. ત્યાર પછી તે સેામા બ્રાહ્મણી તે આર્યોના આવવાના સમાચાર મળતાં હૃષ્ટ તુષ્ટ હૃદયથી સ્નાન કરી તથા ઘરેણાં આભૂષણુથી વિભૂષિત થઈ અગાઉની જેમ તે આર્યાએની પાસે જઇને વ ંદન નમસ્કાર કરશે અને વંદન નમસ્કાર કરી ધર્મ સાંભળોને તે આર્ચાઓને કહેશે: હે દેવાનુપ્રિયે ! હું રાષ્ટ્રકૂટને પૂછીને આપની પાસે મુક્તિ થઈને પ્રત્રજ્યા લેવા ચાહું છું તે આર્યો તેને કહેશે:-૩ દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમ કર. પ્રમાદ ન કર. ત્યાર પછી સામા બ્રાહ્મણી તે આગને વંદન નમસ્કાર કરી તેમની પાસેથી પાતાના ઘરમાં સફ્ટની પાસે આવશે. આવીને હાય ખેડી રાષ્ટ્રને
For Private and Personal Use Only