________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अभ्य. ७, ८, ९, १०, दत, शिष, पल, अनाहत, ३९५ सागरोपम है। इन देवोंके नामके समान ही इनके विमानोका नाम है। 'दत्त' अपने पूर्व जन्ममें चन्दना नगरीमें, 'शिव' मिथिलामें, 'बल' हस्तिनापुरमें, 'अनाहत ' काकन्दीमें, जन्मे थे। संग्रहणी गाथाके अनुसार उद्यान जानना चाहिये । ॥ ७ ॥ ८ ॥ ९ ॥ १० ॥ पुष्पिताका सातवाँ, भाठवा, नवमा, और दसवा अध्ययन समाप्त हुआ।
पुष्पिता नामका तृतीय वर्ग समाप्त हुआ ॥३॥
સ્થિતિ અને સાગરોપમ છે. તે દેના નામના જેવાજ તેમનાં વિમાનનાં નામ છે દત્ત પોતાના પૂર્વ જન્મમાં ચન્દના નગરીમાં, શિવ મિથિલામાં, બલ હસ્તિનાપુરમાં અનાદત કાકદીમાં જન્મ્યા હતાં. સંગ્રહણી ગાથા અનુસાર ઉડાન જાણી લેવા જોઈએ. જે ૭ | ૮ | ૯ કે ૧૦ છે પુષ્પિતાનું સાતમું–આઠમું-નવમું-દશમું અધ્યયન સમાપ્ત.
પુપિતા નામે તૃતીય વર્ગ રામાપ્ત.
For Private and Personal Use Only