________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४ पुष्पा गयी हो, उससे सर्वदा-वार वार हाथ पैर आदि अंगोको घोती हो, बैठने सोने तथा स्वाध्याय करनेकी जगहको पानीसे छिडका करती हो। इसलिये हे देवानुप्रिये ! तुम इस पाप स्थानकी आलोचना करो। उसके बाद पुष्पचूलाकी बात न मानकर वह भूता आर्या सुभद्रा आर्याके समान अकेली ही अलग उपाश्रयमें उतरी और पूर्ववत् क्रिया करती हुई स्वतन्त्र होकर रहने लगी। उसके बाद वह भूता आर्या बहुतसे चतुर्थ षष्ठ अष्टम आदि तपसे आत्माको भावित करती हुई तथा बहुत वर्षों तक श्रामण्यपर्यायको पालन करती हुई अपने पापस्थानोंकी आलोचना
और प्रतिक्रमण किये विना काल अबसरमें कालकर सौधर्म कल्पके श्री-अवतंसक विमानमें उपपात समाके अन्दर देव-शयनीय शय्यामें उस देव सम्बन्धी अवगाहनासे श्री देवी पने उत्पन्न हुई और भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पाँच पर्याप्तियोंसे युक्त हो गयी। देवगतिमें भाषा और मनपर्याप्ति एक साथ बाँधनेके कारण पाँच पर्याप्ति कही गयी है।
વાર ધુએ છે. બેસવા, સુવા તથા સ્વાધ્યાય કરવાની જગા ઉપર પાણી છાંટે છે. માટે હે દેવાનુપ્રિયે ! તું આ પાપસ્થાનની આચના કરી. ત્યાર પછી તે પુરા ચૂલાની વાત ન માનીને તે ભૂતા આ સુભદ્રા આર્યાની પેઠે એકલી જ જુલ ઉપાશ્રયમાં ઉતરી અને પૂર્વવત્ વર્તતી સ્વતંત્ર થઈને રહેવા લાગી. ત્યાર પછી તે ભૂતા આ ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ આદિ તપેથી આત્માને ભાવિત કરતી અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરતાં તેણે પિતાનાં પાપસ્થાની આચના અને પ્રતિક્રમણ કર્યા વગર પછી કાળ અવસરમાં કાળા કરીને સૌધર્મ કલ્પના શ્રી અવતંક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે દેવ સબંધી અવગાહના દ્વારા શ્રી–દેવી પણામાં જન્મ લીધે અને ભાષા પર્યામિ, મન:પર્યાપ્તિ આદિ પાંચ પર્યાસિએથી યુક્ત થઈ ગઈ. દેવગતીમાં ભાષા અને મા પર્યાપ્તિ એક સાથે બાંધવાના કારણે પાંચ પર્યાપ્તિ કહી છે.
For Private and Personal Use Only