________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५ वृष्णिदशा
४३२
सुखानुभव करता हुआ मनुष्योंके महान कोलाहलको सुना। उसे जिज्ञासा हुई कि क्या बात है ? पूछने पर उसे ज्ञात हुआ कि भगवान् अर्हत् अरिष्टनेमि यहाँ पधारे हैं। जनता उनकी वन्दनाके लिये जा रही है इसीलिये यह कोलाहल हो रहा है । यह जानकर जमालिके समान वह भी भगवानके दर्शनके लिये आये, और आदक्षिण प्रदक्षिण करके वन्दन नमस्कार किया । अनन्तर धर्म सुनकर उसे हृदयसे अवधारण कर चन्दन नमस्कार कर इस प्रकार कहने लगा- हे भदन्त ! मैं निर्ग्रन्थ प्रवचन पर श्रद्धा करता हूँ । इसके बाद वह चित्त प्रधानके समान यावत् श्रावक धर्मको स्त्रीकार कर अपने घर लौट आया ।
उस काल उस समय में अर्हत् अरिष्टनेमिके अन्तेवासी उदार प्रधान ओजस्वी वरदत्त नामके अनगार धर्मध्यान करते हुए एकान्त में बैठे थे । भगवान्के समीप आये हुए निषेध कुमारको देखकर उन्हें श्रद्धा जिज्ञासा और कौतूहल उत्पन्न हुआ और उन्होंने भगवानसे इस प्रकार पूछा—
સુખાનુભવ કરતા થકા મનુષ્યેાના માટે કાલાહલ સાંભળ્યેા. તેમને જીજ્ઞાસા થઈ કે શું વાત છે ? પૂછવાથી . ખબર પડી કે ભગવાન અત્ અરિષ્ટનેમિ અહીં પધાર્યા છે અને જનતા તેમનાં વંદન-દન માટે જાય છે. તેથી આ કાલાહવ થાય છે. આ જાણીને જમાલીની પેઠે તે પણુ ભગવાનનાં દર્શન માટે આવ્યા અને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યો પછી ધર્મનું શ્રવણુ કરી તેને હૃદયમાં અવધારણ કરીને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું:
હે ભદન્ત ! હું નિગ્રન્થ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખુ′ છું. ત્યાર પછી તે ચિત્ત પ્રધાનની પેઠે શ્રાવક ધર્મના સ્વીકાર કરીને પેાતાને ઘેર પાટે આવ્યા.
તે કાળ તે સમયે અર્હત્ અરિષ્ટનેમિના અન્તવાસી ઉદાર પ્રધાન આજસ્વી વરઢત્ત નામે અનગાર ધર્મધ્યાન કરતા એકાન્તમાં બેઠા હતા. ભગવાનની પાસે આવેલા નિષધ કુમાર ને જોઇને તેને જીજ્ઞાસા અને કૌતુહલ ઉત્પન્ન થયું. અને भगवानने या प्रमाणे पूछयु : - डे लहन्त ! निषध कुमार ष्ट छे ष्टय छे,
For Private and Personal Use Only