________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-४३०
:
५ वृष्णिवायासन हे देवानुप्रिय ! शीघ्र ही जाकर सुधर्मा सभाकी सामुदानिक भेरीको बजाओ। जिस भेरीके बजाये जानेपर जन समुदाय एकत्रित हो जाय, उसे सामुदानिक भेरी कहते हैं। वासुदेव कृष्णके द्वारा इस प्रकार आज्ञापित वे कौटुम्बिक पुरुष उनकी आज्ञाको स्वीकार कर जहाँ सामुदानिक भेरी थी उधर गये और वहाँ जाकर सामुदानिक मेरीको खूब जोरसे बजाया। उसको अत्यधिक जोरसे बजाये जानेपर समुद्रविजय प्रमुख दस दशार्हसे लेकर यावत् रुक्मिणी आदि देवियाँ तथा अनङ्गसेना प्रभृति अनेक सहस्र गणिकायें और दूसरे बहुतसे राजा ईश्वर तलवर माडम्बिक कौटुम्बिक यावत् सार्थवाह आदि स्नान ओर दुःस्वप्न आदिके निवारणके लिये मषी तिलक आदि करके सभी अलङ्कारोंसे अलङ्कृत हो अपने २ विभवके अनुसार सत्कार सामग्रियोंके साथ घोडे आदि सवारियों पर बैठकर अपने २ अनुचर पुरुषोंके साथ जहाँ कृष्ण वासुदेव थे वहाँ आये। वहाँ आकर हाथ जोडकर कृष्ण वासुदेवको जय विजय शब्दसे बधाया। उसके बाद कृष्ण वासुदेवने अपने कौटुम्बिक पुरुषोंको बुलाकर इस प्रकार कहा-हे देवानुप्रिय ! आभिषेक्य (पट्ट ) हस्ति
હે દેવાનુપ્રિય ! જલદી જઈને સુધર્મા સભાની સામુદાનિક ભેરી (વાજું) વગાડે. જે લેરીને વગાડવાથી જનસમુદાય એકત્રિત થઈ જાય તેને સામુદાનિક ભેરી કહે છે. કૃષ્ણવાસુદેવ તરફથી આ પ્રકારે આજ્ઞા મળતાં તે કૌટુંબિક પુરૂષ તેમની આજ્ઞાનો સ્વીકાર કરી જ્યાં સામુદાનિક ભેરી હતી ત્યાં ગયા અને ત્યાં જઈને સામુદાનિક ભેરી ખૂબ જોરથી વગાડી. તે બહુ જોરથી વગાડવાથી સમુદવિજય પ્રમુખ દશ દશાથી માંડીને રુકિમણી આદિ દેવિઓ તથા અનંગસેના આદિ અનેક સહસ્ત્ર ગણિકાઓ તથા બીજા રાજા ઈશ્વર, તલવર, માડમ્બિક કૌટુંબિક અને સાર્થવાહ આદિ સ્નાન તથા દુરસ્વમનાં નિવારણ માટે મસી તિલક કરીને બધાં ઘરેણાંથી વિભૂષિત થઈને પિતપોતાના વૈભવ પ્રમાણે સત્કાર સામગ્રીને લઈને ઘોડા વગેરે ઉપર સવારી કરીને પિતાના નોકર-ચાકર સાથે જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને હાથ જોડી કૃષ્ણ વાસુદેવને જયવિજય શબ્દથી વધાવ્યા. ત્યાર પછી કુપચ્છવાસુદેવે પિતાના કૌટુંબિક પુરૂષને બેલાની આ
For Private and Personal Use Only