________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ५ मध्य. १ निषध रत्नको और अन्य हाथी घोडे रथ आदिको सजाकर ले आओ। कृष्ण वासुदेवकी ऐसी आज्ञा सुनकर वे कौटुम्बिक पुरुष शीघ्र ही हाथी घोडे रथ आदिको सजाकर ले आये। उसके बाद कृष्ण वासुदेव मज्जनगृहमें स्नान करनेके लिये गये, स्नान कर सभी अलङ्कारोंसे अलकत हो अपने आभिषेक्य हाथी पर चढे । और उन्हें शुभ शकुनके लिये आठ-आठ माङ्गलिक वस्तुएँ दिखायी गई । इसके बाद वह कृष्ण वासुदेव कूणिकके समान डुलाए जाते हुए श्वेतचामरोंसे सुशोभित तथा समुद्रविजय प्रमुख दस दशा)से लेकर यावत् सार्थवाह प्रभृतियोंसे घिरे हुए तथा सभी प्रकारके विभवके साथ मेरी आदि बाजोंके शब्दोंसे दिशाको मुखरित करते हुए द्वारावती नगरीके बीचोबीच चलते हुए भगवान अर्हत् अरिष्टनेमिके पास पहुँचे ।
और कूणिकके समान तीनबार आदक्षिण प्रदक्षिण करके वन्दन नमस्कार किया और सेवा करने लगे।
उसके बाद वह निषध कुमारने अपने उपरी महलमें शब्दादिविषयोंका
પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિય ! આભિષેય (૫) હાથીરત્નને તથા બીજા હાથી ઘોડા રથ આદિ તૈયાર કરી લઈ આવો. કૃષ્ણ વાસુદેવની એવી આશા સાંભળીને તે કૌટુંબિક પુરૂષ જલદી હાથી ઘોડા રથ આદિને તૈયાર કરી લઈ આવ્યા. ત્યાર પછી કૃષ્ણવાસુદેવ સ્નાનઘરમાં ન્હાવા ગયા. સ્નાન કરી બધાં ઘરેણાંથી વિભૂષિત પિતાના અભિષેકય પટ્ટ હાથી ઉપર ચડ્યા. અને તેમને શુભ શુકનને માટે આઠ આઠ માંગલિક વસ્તુઓ દેખાડવામાં આવી. ત્યાર પછી કૃષ્ણવાદેવ કેણિકની પેઠે ઢળાઈ રહેતાં હેત ચામથી સુશોભિત તથા સમુદ્રવિજય પ્રમુખ દશદશાહથી માંડીને યાવત્ સાર્થવાહ આદિથી ઘેરાયેલ તથા સર્વે પ્રકારના વૈભવ સાથે, ભેરી વગેરે વાજાંના શબ્દોથી દિશાઓને મુખરિત કરતા દ્વારાવતી નગરીની વચ્ચેવચ્ચેથી ચાલતા ભગવાન અહંત અરિષ્ટનેમીની પાસે પહોંચ્યા અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસકાર કર્યા અને સેવા કરવા લાગ્યા.
ત્યાર પછી તે નિરજ કુમારે પણ પિતાના ઊંચા મહેલમાં શાતિવિષયને
For Private and Personal Use Only