________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shings s
उत्पन्न हुए ? वरदत्त अनगारका इस प्रकार वचन सुनकर भगवानने उनसे कहा
हे वरदत्त ! मेरा अन्तेवासी प्रकृतिभद्रक यावत् विनीत निषध अनगार मेरे तथारूप स्थविरोंके समीप सामायिक आदि ग्यारह अंगोका अध्ययनकर पूरे नौ वर्षों तक श्रामण्यपर्यायका पालनकर बयालीस भक्तोका अनशनसे छेदनकर पापस्थानोंकी आलोचना और प्रतिक्रमणकर समाधि प्राप्त हो काल अवसर में कालकर चन्द्र सूर्य ग्रह नक्षत्र तारा आदिसे ऊपर सौधर्म ईशान आदि यावत् अच्युत देवलोकको उल्लङ्घन कर तीन सौ अठारह ग्रैवेयक विमानावासको भी उल्लङ्घन करता हुआ सर्वार्थसिद्ध विमानमें देवता होकर उत्पन्न हुआ । वहाँ देवताओं की स्थिति तेंतीस सागरोपम है । उसी प्रकार निषेध देवकी भी तेंतीस सागरोपम स्थिति है । वरदत्त पूछते है
हे भदन्त ! वह निषेध देव उस देवलोकसे देव सम्बन्धी आयु भव और स्थिति क्षयके बाद च्यवकर कहाँ जायँगे और कहाँ उत्पन्न होंगे ?
જન્મશે ? વત્ત અનગારનાં આ પ્રકારનાં વચન સાંભળીને ભગવાને તેને કહ્યું:વરદત્ત ! મારા પ્રકૃતિભદ્રક અતેવાસી અને વિનીત એવા નિષ્ઠ અન
ગાર મારા તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કરી પૂરાં નવ વરસ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને અનશન વડે ખેતાલીસ ભક્તોનું છેદન કરી પેાતાનાં પાપસ્થાનની આલેચના તથા પ્રતિક્રમણુ કરીને सभाधि प्राप्त थतां द्वाण व्यवसरमा आज पुरीने चन्द्र, सूर्य, श्रह, नक्षत्र, तारा, આદ્ધિથી ઉપર સૌધર્મ ઇશાન આદિ યાવત્ અચ્યુત દેવલેાકનું ઉલ્લ ઘન કરી ત્રણસેા અઢાર ત્રૈવેયક વિમાનાવાસનું પણ ઉલ્લંઘન કરતાં સર્વાસિદ્ધ વિમાનમાં દેવતાપણામાં ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓની સ્થિતિ તેત્રીસ સાગરાપમ છે. એવીજ રીતે નિષધ દેવની પણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ છે.
2
For Private and Personal Use Only
વરદત્ત પૂછે છેઃ—
लहन्त! ते निषधदेव ते बोइभांथी देव समधी आयुभव मने स्थिति ક્ષય પછી ચ્યવીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ?