________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरपोधिनी टोका वर्ग ५ अभ्य. १ निषध निषकुमार भी इस वृत्तान्तको जानकर हृष्ट तुष्ट हृदयसे चार घंटावाला · अश्वरथपर चढकर भगवानका दर्शनके लिये निकले, और जमालिके समान यावत् माता पिताकी आज्ञासे प्रवजित होकर अनगार हो गये। तथा ईर्यासमिति आदिसे युक्त हो यावत् गुप्त ब्रह्मचारी हो गये। उसके बाद वह निषध अनगार अर्हत् अरिष्टनेमि भगवानके तथारूप स्थविरोंके समीप सामायिक आदि ग्यारह अङ्गोका अध्ययन किया तथा बहुतसे चतुर्थ षष्ठ अष्टम आदि विचित्र तपसे आत्माको भावित करते हुए पूरे नौ वर्षों तक श्रामण्यपर्यायका पालन किया। बयालीस भक्तोंको अनशनसे छेदनकर पापस्थानोंकी आलोचना और प्रतिक्रमण कर समाधि प्राप्त हो, क्रमसे काल प्राप्त हुए। उसके बाद निषध अनगारको कालगत जानकर वरदत्त अनगार जहाँ अर्हत् अरिष्टनेमि थे वहाँ आये और वन्दन नमस्कार कर इस प्रकार पूछे-हे भदन्त ! आपके अन्तेवासी निषध अनगार प्रकृतिभद्रक और यावत् विनीत थे, सो हे भवन्त ! वह निषध अनगार काल अवसरमें कालकर कहाँ गये और कहाँ
પછી વિષયકુમાર પણ આ વૃત્તાન્તને જાણીને હૃષ્ટ તુષ્ટ હૃદયથી ચાર ઘંટાવાળા અધરથ ઉપર ચડીને ભગવાનનાં દર્શન કરવા નીકળ્યા અને જમાલીની પેઠે માતાપિતાની આજ્ઞાથી પ્રવ્રજિત થઈને અનગાર થઈ ગયા તથા ઇયસમિતિ આદિથી યુક્ત થઈ ગુસબ્રહ્મચારી બની ગયા. ત્યાર પછી તે પણ અનગારે અર્હત્ કિમ ભગવાનના તથારૂપ સ્પવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણાં ચતુર્થ, પણ, અષ્ટમ આદિ વિચિત્ર તપ વડે આત્માને ભાવિત કરતાં પૂરાં નવ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. બેતાલીસ ભક્તોનું અનશનથી છેદન કરી પાપસ્થાનની આલેચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત થતાં આનુપૂવીથી કાલગત થયા. ત્યાર પછી નિવય અનારને કાલગત થયેલા જાણીને ઘર અનગાર જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને વંદન નમસ્કાર કરી આ પ્રકારે પૂછયુંહે ભરત! આપના અન્તવાસી વિષ અનગાર પ્રકૃતિલક: અને બહુ વિનીત હતા. માટે છે ભાન! તે નિષ અનગાર કાળ અવસરમાં કાળ કરીને કયાં ગયા અને કયાં
For Private and Personal Use Only