Book Title: Nirayavalika Sutram
Author(s): Ghasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 458
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुन्दरबोधिनी टोका वर्ग ५ मध्य. १ निषष उसके बाद वह वीरक्त कुमारने सिद्धार्थ आचार्यके दर्शन करनेके लिये जाते हुए मनुष्योंके महान कोलाहलको सुना । अनन्तर उसने कोलाहलके कारणका अन्वेषण किया उसे ज्ञात हुआ कि सिद्धार्थ आचार्य यहाँ पधारे हुए हैं, जनता उनके दर्शनके लिये जा रही है, उसीका यह कोलाहल है। यह जानकर वीरत कुमार जमालिके समान उन आचार्यके दर्शन करनेके लिये गया। धर्म सुनकर उसने उन सिद्धार्थ आचार्यको वन्दन नमस्कार कर इस प्रकार कहा हे देवानुप्रिय ! मैं माता पितासे पूछकर आपके समीप प्रव्रज्या लेना चाहता हूँ। उसके बाद वह वीरङ्गत कुमार जमालिके समान प्रवजित होकर अनगार हो गया, और ईर्यासमिति आदिसे युक्त हो यावत् गुप्तब्रह्मचारी हो गया। उसके बाद वह वीरङ्गत अनगारने उन सिद्धार्थ आचार्यके समीप सामायिक आदि ग्यारह अंगोका अध्ययन किया अनन्तर बहुतसे चतुर्थ षष्ठ अष्टम आदि तपसे आत्माको भावित करते हुए पूरे पैंतालीस वर्षों तक श्रामण्यपर्यायका पालन किया। बाद दो પછી તે શોર કુમારે પણ સિદ્ધાર્થ આચાર્યનાં દર્શન કરવા માટે જતાં મનુબેને મહાન કલાહલ સાંભળે. પછી તેણે તે કોલાહલનું કારણ સમજવા તપાસ કરાવી તે તેને માલુમ પડયું કે સિદ્ધાર્થ આચાર્ય અહીં પધાર્યા છે. જનતા તેનાં દર્શન માટે જઈ રહી છે. તેને આ કોલાહલ છે. આ જાણીને વર કુમાર જમાલીની પેઠે આચાર્યોનાં દર્શન કરવા માટે ગયા. ધર્મનું શ્રવણ કરીને તેણે તે સિદ્ધાર્થ આચાર્યને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું – - હે દેવાનુપ્રિય! મારાં માતાપિતાને પૂછીને આપની પાસે પ્રવજ્યા લેવા ચાહું છું. ત્યાર પછી તે છતર કુમાર જમાલીની પેઠે પ્રવજિત થઈ અનગાર થઈ ગયા અને ઈસમિતિ આતિથી યુક્ત થઈ યાવત્ ગમછાશચારી બની ગયા. ત્યાર પછી તે અનગારે તે સિદ્ધાર્થ આચાર્યની પાસે સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કર્યું. પછી ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ આદિ તેથી આત્માને ભાવિત કરતાં પૂરું પીસતાલીસ વર્ષ સુધી દીક્ષા પોચનું પાલન કર્યું, પછી બે 12 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479