________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५ वृष्णिवधाका एक समय सुकोमल शय्यापर सोयी हुई उस पद्मावती रानीने स्वप्नमें सिंहको देखा । अनन्तर उसके गर्भसे एक बालक उत्पन्न हुआ। उसका जन्म आदिका वर्णन महाबलके समान जानना चाहिये । उस बालकका नाम वीरक्त रखा गया । जब वह कुमार बडा हुआ तो उसका विवाह बतीस राजकन्याओंके साथ किया गया । और उसे बत्तीस-बत्तीस प्रकारका दहेज मिला ।
उसके महलके उपरी भागमें सर्वदा मृदङ्ग आदि बाजे बजते रहते थे। तथा गायक उसके गुणोंको गाते रहते थे। वह वीरगत वर्षा आदि छ ऋतु सम्बन्धी इष्टशब्दादि विषयोंको अपने विभवानुसार भोगता हुआ विचरता था।
उस काल उस समयमें केशी श्रमणके समान जातिमन्त तथा बहुश्रुत और बहुत शिष्यपरिवारसे युक्त सिद्धार्थ नामक आचार्य रोहितक नगरके मेघवर्ण उद्यानके अन्दर मणिभद्र यक्षायतनमें पधारे। और उद्यानपालसे आज्ञा लेकर वह। विचरने लगे। परिषद् उन आचार्यवरके दर्शनके लिये अपने-अपने घरसे निकलो,
એક સમય સુકોમળ શય્યા ઉપર સૂતેલી તે પલ્લાવતી રાણીએ સ્વપ્નમાં સિંહને જોયે. પછી તેના ગર્ભથી સાવ ના જેવો એક બાળક ઉત્પન્ન થયે. તેને જન્મ આદિનું વર્ણન મહાબલના જેવું સમજવું. તેનું નામ રોજ રાખ્યું હતું. જ્યારે તે કુમાર માટે થયે ત્યારે તેનાં લગ્ન બત્રીસ રાજકન્યાઓની સાથે કરવામાં આવ્યાં અને તેને બત્રીસ-બત્રીસ દહેજ મળ્યા.
તેના મહેલના ઉપલા માળમાં હમેશાં મૃદંગ આદિ વાજાં વાગતાં રહેતાં હતાં તથા ગાયક તેના ગુણેનાં ગાન કર્યા કરતા હતા. તે વાત વર્ષ આદિ છે ઋતુ સબંધી ઈષ્ટ શબ્દાદિ વિષયેને પિતાના વૈભવ પ્રમાણે ભોગવતે વિચરતે તે.
તે કાળ તે સમયે કેશી શ્રમણના જેવા જાતવાન તથા બહુશ્રુત અને બહુ શિષ્ય પરિવારવાળા સિદ્ધાર્થ નામે આચાર્ય હીતક નગરના મેઘવર્ણ ઉવાનની અંદર મણિભદ્ર યક્ષાયતનમાં પધાર્યા. અને ઉદ્યાનપાલની આજ્ઞા લઈને ત્યાં વિચરવા લાગ્યા. પરિષદ તે આચાર્યવરનાં દર્શન માટે પોતપોતાના ઘેરથી નીકળી. ત્યાર
For Private and Personal Use Only