________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुन्दरबोधिनी टोका वर्ग : मन्व. १ श्री देवी ., उसके पश्चात् अर्हत् पार्श्व प्रभुके इस प्रकार कहने पर वह भूता दारिका हृष्टतुष्टहृदयसे ईशान कोणमें जाकर अपने ही हाथोंसे आभूषण आदिको अपने शरीरसे उतारती है। बादमें वह देवानन्दाके समान पुष्पचूला आर्याके समीप प्रवजित हो यावत् गुप्त ब्रह्मचारिणी होती है। उसके बाद वह भूता आर्या किसी समय शरीर बाकुशिका हो गयी, जिससे वह अपने हाथोंको, पैरोको, शिरको, मुँहको, तथा स्तनके अन्तर भागोको, एवं काखके अन्तरको और गुह्यके अन्तरको बार बार धोने लगी। जहाँ कहीं भी सोनेके लिये, बैठनेके लिये, स्वाध्याय करनेके लिये उपयुक्त स्थान निश्चित करती थी उसे पहलेसे ही पानीसे छिडकती थी, बाद वहाँ बैठती थी, सोती थी, स्वाध्याय करती थी। अनन्तर उस भूता आर्याके इस प्रकारके व्यवहारको देखकर पुष्पचूला आर्याने उससे इस प्रकार कहा-हे देवानुप्रिये ! हमलोग ईर्यासमिति आदि समितियोंसे युक्त यावत् गुप्तब्रह्मचारिणी श्रमणी निर्ग्रन्थी हैं। हमें शरीर बाकुशिका होना उचित नहीं है। हे देवानुप्रिये ! तुम शरीर बाकुशिका हो
ત્યાર પછી અહંતુ પાર્શ્વ પ્રભુના એ પ્રકારે કહેવાથી તે ભૂતા દારિકા હુઈ તુષ્ટ હૃદયથી ઈશાન કોણમાં જઈને પિતાના જ હાથેથી આભૂષણ આદિને પિતાના શરીર ઉપરથી ઉતારે છે. પછી તે દેવાનન્દાની પેઠે પુષ્પચૂલા આર્યાની પાસે પ્રજિત થઈ ગુસબ્રહ્મચારિણી બને છે. ત્યાર પછી તે ભૂતા આર્યા કોઈ એક વખતે શરીર બાકુશિકા થઈ ગઈ જેથી તે પોતાના હાથ, પગ, માથું, મેં તથા સ્તનના અંદરના ભાગોને અને કાંખના અંદરના ભાગે તથા ગુહ્યની અંદરના ભાગે વારંવાર જોવા લાગી. ત્યાં ત્યાં પણ સુવા માટે, બેસવા માટે સ્વાધ્યાય કરવા માટે ઉપયુક્ત સ્થાનને નિશ્ચય કરતી હતી તે પહેલાં જ ત્યાં પાણી છાંટતી હતી, પછી ત્યાં બેસતી હતી, સુતી હતી, સ્વાધ્યાય કરતી હતી. પછી તે ભૂતા આર્યાને આ પ્રકારને વ્યવહાર અને પુષ્પસૂવા આર્યાએ તેને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિયે! આપણે ઈર્યાસમિતિ આદિ સમિતિઓથી યુક્ત અને ગુબ્રહ્મચારિણી શ્રમણ નિર્ચથી છીએ. આપણને શરીર બાકુશિકા થવું ઉચિત નથી. હે દેવાનુપ્રિયે ! તું શરીરબાશિકા થઈ ગઈ છે. તેથી હમેશાં હાથ, પગ આદિ અને વાર
For Private and Personal Use Only