________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ शत्रुओंसे रहित एवं धनधान्य आदिसे सम्पन्न थी। उस नगरीके राजाका नाम चन्द्र था। उसमें ताराकीर्ण नामक एक उद्यान था। उस नगरीमें पूर्णभद्र नामक धनधान्य सम्पन्न गाथापति रहता था। उस काल उस समयमें जातिसम्पन्न कुलसम्पन्न स्थविरपदभूषित मुनिराज यावत् जीवनकी आशा और मरणभयसे रहित, बहुश्रुत तथा बहुत मुनि परिवारसे युक्त तीर्थंकर परम्परासे विचरते हुए मणिपदिका नगरीमें पधारे । जनसमुदायरूप परिषद उनके दर्शनार्थ निकली। उसके बाद वह पूर्णभद्र गाथापति उन स्थविरोंके आनेका वृत्तान्त जानकर हृष्ट तुष्ट हृदयसे भगवती सूत्रमें उक्त गङ्गदत्तके समान उनके दर्शनके लिए गया और धर्मकथा सुनकर यावत् प्रवजित होगया। तथा ईर्यासमिति आदिसे युक्त हो यावत् गुप्तब्रह्मचारी हो गया। उसके बाद उस पूर्णभद्र अनगारने उन स्थविरोंके पास सामायिक आदि ग्यारह अंगोका अध्ययन किया और बहुतसे चतुर्थ षष्ठ अष्टम आदि तपसे आत्मा को भावित करके बहुत वर्षों तक श्रामण्यपर्याय पाला। बादमें मासिक संले
બહાર તેમજ અંદર શત્રુઓથી રહિત અને ધનધાન્ય આદિથી સંપન્ન હતી. તે નગરીના રાજાનું નામ ચન્દ્ર હતું. તેમાં તારાકર્ણ નામે એક ઉદ્યાન હતા. તે નગરીમાં પૂર્ણ ભદ્ર નામે ધનધાન્ય સંપન્ન ગાથાપતિ
તે કાળ તે સમયે જાતિસંપન્ન-કુળસંપન્ન સ્થવિર પદથી ભૂષિત એવા મુનિરાજ જે જીવનની આશા અને મરણના ભયથી રહિત તથા બહુશ્રુત અને બહુમુનિ પરિવારોથી યુક્ત તીર્થંકર પરંપરાથી વિચરણ કરતા મણિપત્રિકા નગરીમાં પધાર્યા જનસમુદાયરૂપ પરિષદુ તેમના દર્શન માટે નીકળી ત્યાર પછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ તે સ્થવિરાના આવવાના ખબર જાણી હુઈ તુષ્ટ હૃદયથી ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે તેમના દર્શનને માટે ગયા અને ધર્મકથા સાંભળીને યાવત પ્રજિત થઈ ગયા. તથા ઈસમિતિ આદિથી યુક્ત થઈને ગુસબ્રહ્મચારી થઈ ગયા. ત્યાર પછી તે પૂર્ણભદ્ર અનગારે તે સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અથાક સન કર્યું અને ઘણાં ચતુર્થષણ અષ્ટમ આદિ તપોથી આત્માને ભાવિત કરીને બહુ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. પછી માસિદી સંખનાથી સાઠ
For Private and Personal Use Only