________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ पुष्पितासन पूर्वोक्त भाव बतलाया है, तो फिर छठे अध्ययनमें उन्होंने किस भावका निरूपण किया है ?
भगवान कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामका नगर था। उस नगरमें गुणशिलक चैत्य था । श्रेणिक नामके राजा उसमें राज्य करते थे। भगवान महावीर स्वामी उस नगरमें पधारे । परिषद भगवानके वन्दनके निमित्त गई। उस काल उस समयमें माणिभद्र देव सुधर्मा सभामें माणिभद्र सिंहासन पर चार हजार सामानिक देवोंके साथ बैठे हुए थे। वे माणिभद्र देव पूर्णभद्रके समान भगवानके पास आये और नाट्यविधि दिखाकर चले गये। गौतमने माणिभद्रको दिव्य देवऋद्धिके बारेमें पूर्ववत् प्रश्न किया। भगवानने कूटागारशालाके दृष्टान्तसे उसका उत्तर दिया । गौतमने माणिभद्र देवके पूर्व जन्मके बारेमें प्रश्न किया ।
પૂર્વોક્ત ભાવ બતાવ્યું છે તે પછી છઠ્ઠા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું
ભગવાન કહે છે --
હે જબ્બ તે કાળે તે સમયે રાજગહ નામે નગર હતું. તે નગરમાં ગુણલિક નામે ચિત્ય હતું. શ્રેણિક નામના રાજા તેમાં રાજ્ય કરતા હતા. ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. પરિષદુ ભગવાનને વંદન કરવા ગઈ. તે કાળ તે સમયે માણિભદ્ર દેવ સુધર્મા સભામાં માણિભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોની સાથે બેઠેલા હતા. માણિભદ્ર દેવ પૂર્ણભદ્રની પેઠે ભગવાનની પાસે આવ્યા અને નાટ્ય વિધિ દેખાડી અન્તર્ધાન થઈ ગયા–પાછા જતા રહ્યા. ગૌતમે માણિભદ્રની દિવ્ય દેવ અદ્ધિના બાબત અગાઉની પેઠે પ્રશ્ન કર્યો. ભગવાને કૂટાગારશાલાના દૃષ્ટાંતથી તેને ઉત્તર આપ્યો. ગૌતમે માણિભદ્ર દેવના HAMR. प्रश्न भयो
For Private and Personal Use Only