________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८७
सुन्दरबोधिनी टोका वर्ग ३ मध्य. ५ पूर्णभद्र देव
आर्य सुधर्माने कहा
हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामक नगर था। वहाँ गुणशिलक नामक चैत्य था। उस नगरका राजा श्रेणिक था। उस कालमें श्रमण भगवान महावीर स्वामी उस नगरीमें पधारे । भगवानके दर्शनके लिये परिषद निकली। उस काल उस समयमें पूर्णभद्र देव सौधर्म कल्पके पूर्णभद्र विमानमें सुधर्मा सभाके अन्दर पूर्णभद्र सिंहासन पर चार हजार सामानिक देवोंके साथ बैठे हुए थे वह पूर्णभद्र देव सूर्याभ देवके समान भगवानको यावत् बत्तीस प्रकारकी नाट्यविधि दिखाकर जिस दिशासे आये उसी दिशामें चले गये । गौतमने भगवानसे पूर्णभद्र देवकी देव ऋद्धिके विषयमें पूछा भगवानने पूर्ववत् कूटागार शालाके दृष्टान्तसे उन्हें प्रतिबोधित किया। फिर गौतमको उस देवके पूर्वभव जाननेकी जिज्ञासा होनेपर भगवानने कहा-उस काल उस समय इसी मध्य जम्बूद्वीपके भरतक्षेत्रमें मणिपदिका नामकी नगरी थी, जो बडी २ अट्टालिकाओंसे युक्त तथा बाहरी भीतरी
આર્ય સુધર્માએ કહ્યું –
કે જમ્મ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું ત્યાં ગુણશિલાક નામનું ચિત્ય હતું. તે નગરને રાજા શ્રેણિક હતું, તે કાળે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. ભગવાનનાં દર્શન માટે પરિષદ નીકળી. તે કાળ તે સમયે પૂર્ણભદ્ર દેવ સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં સુધર્મા સભાની અંદર પૂર્ણભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેની સાથે બેઠેલા હતા. તે પૂર્ણભદ્ર દેવ, સૂર્યાભદેવના જેવા ભગવાનને બત્રીસ પ્રકારની નાટયવિધિ બતાવી જે દિશામાંથી આવ્યા તે દિશામાં પાછા ગયા. ગૌતમે ભગવાનને પૂર્ણભદ્ર દેવની દેવગઢદ્ધિના વિષયમાં પૂછયું, ભગવાને પૂર્વવત્ કૂટાગારશાલાના દાંતથી તેને પ્રતિબંધિત કર્યા પછી ગૌતમને તે દેવના પૂર્વ ભાવ જાણવાની જિજ્ઞાસા થવાથી ભગવાને કહ્યું–તે કાળ તે સમયે આ મધ જમ્બુદ્વીપના ભારત ક્ષેત્રમાં મણિ પદિકા નામે નગરી હતી. જેમાં મોટી મોટી અટારિએવાળી હવેલીએ હતી તથા
For Private and Personal Use Only